GCERT Mock Test | GCERT STD 7 Social Science Test 14 (50 Questions)

GCERT Mock Test| GCERT STD 7 Social Science Test | GCERT Test Series: Here we are provide Free Mock Test for GCERT Social Science STD 7 Test Series. This Test Series is Useful for your government exam preparation. for more details please check below details. please visit sahebbharti.com for more GCERT Mock Test or quiz.

GCERT Mock Test

GCERT Mock Test |GCERT STD 7 Social Science Test (50 Questions)

Test NameGCERT Mock Test – Social Science
Test No. 14
Test Topicપ્રકરણ 10 થી 19
Total Questions50
Test LanguageGujarati
Time60 min (1 hour)

ટેસ્ટ માટેના જરૂરી નિયમો:

  1. ટેસ્ટ કાલે (17/06/2023) 08:05 વાગ્યા સુધીમાં સબમિટ કરશે તેના જ માર્ક ગણવામાં આવશે.
  2. વિદ્યાર્થીઓએ પોતાનું પૂરું નામ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત છે. 
  3. ટેસ્ટ માટે કોઈ નેગેટિવ માર્ક લાગુ નહી થાય.
  4. ટેસ્ટના ટોપ 10 વિદ્યાર્થીઓના નામ ગ્રુપમાં જાહેર કરવામાં આવશે. 
  5. આ નિયમો રિજલ્ટ જાહેર થયા બાદ હટાવી દેવામાં આવશે.

GCERT STD 7 Mock Test 2 (50 Marks)

Topic : પ્રકરણ 10 થી 19

કુલ પ્રશ્નો : 50

પરીક્ષા માટે સમય 60 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 50

અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે?

2 / 50

નીચેનામાંથી કઈ સત્તાઓ સંઘયાદીમાં આવે છે?

3 / 50

રાજ્ય સરકાર શૈક્ષણિક, આરોગ્ય, ખેતી વગેરેને લગતા મહત્વના કાર્યક્રમો કઈ ચેનલ દ્વારા રજૂ કરે છે?

4 / 50

સમતા પાવરના 15 થી 35 કિ.મી ની ઊંચાઈએ કયા વાયુ નું પ્રમાણ વધુ જોવા મળે છે?

5 / 50

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે?

6 / 50

પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને શું કહે છે?

7 / 50

ટાઈફૂન, હરિકેન, ટોર્નેડો એટલે?

8 / 50

રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ?

9 / 50

ગુજરાતના જંગલોમાંથી કયું પ્રાણી લુપ્ત થયેલ છે?

10 / 50

કયો દિવસ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવાય છે?

11 / 50

સિમા ની બરાબર નીચે શું હોય છે?

12 / 50

કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે?

13 / 50

ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત કયારે થઇ હતી?

14 / 50

ગુજરાતમાં જોવા મળતી તીડ એ કયા નામે ઓળખાય છે?

15 / 50

રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂંક કોણ કરે છે?

16 / 50

સૌથી નાની ઉંમરમાં હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ કોણે પ્રાપ્ત થયું છે?

17 / 50

ઈજિપ્ત અને મધ્યયુગીન લોકો શેનાં દ્વારા જાહેરાત કરતાં હતાં?

18 / 50

રોઝવુડ, અબનૂસ અને મોહગની વગેરે વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે?

19 / 50

સાગ, સાલ, લીમડો અને સીસમ જેવાં વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે?

20 / 50

આફ્રિકાનું કયું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે?

21 / 50

ભારતમાં વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે?

22 / 50

કોઈ ચીજ વસ્તુઓ ખરીદ્યા પછી જો લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્યને કે જીવને નુકસાન થાય તો ક્યાં અધિકાર મુજબ તમે ફરિયાદ કરી શકો?

23 / 50

ગરમ મેગ્મા ઠંડો થઈ નક્કર થઈ જતા બનેલો ખડક કયો છે?

24 / 50

શાકાહારી ખાદ્ય સામગ્રીઓ પર કયું નિશાન લગાવેલું હોય છે?

25 / 50

આપણે અગત્યના પત્રો મોકલવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ?

26 / 50

રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે?

27 / 50

વાતાવરણના હવાના દબાણમાં સર્જાતી અસમતુલનાની પરિસ્થિતિમાં શું ઉદભવે છે?

28 / 50

ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો કયા પ્રકારના પવનના ઉદાહરણ છે?

29 / 50

કયા પ્રકારના જંગલોમાં ભરણ શિયાળ અને વરુ જેવા પ્રાણીઓ જોવા મળે છે?

30 / 50

ભૂગર્ભને શું કહેવામાં આવે છે?

31 / 50

કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કોનું છે?

32 / 50

લોકશાહી દેશમાં સૌથી વધુ શેને મહત્વ આપવામાં આવે છે?

33 / 50

બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ?

34 / 50

સોના ચાંદી માટે કયો માર્ક નક્કી કરવામાં આવ્યો છે?

35 / 50

વિધાન પરિષદ રાખવી કે નહી તે કોણ નક્કી કરે છે?

36 / 50

ધારાસભાના નીચલા ગૃહને શું કહેવાય છે?

37 / 50

મહાસાગરનું કવચ મુખ્યત્વે શેનું બનેલું હોય છે?

38 / 50

ખાપા-ચાન નો અર્થ શું થાય છે?

39 / 50

ગ્રેનાઈટ કેવાં પ્રકારનો ખડક છે?

40 / 50

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ આશરે કેટલા કિમી સુધી જોવા મળે છે?

41 / 50

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે?

42 / 50

ક્યા પ્રકારના જંગલોમાં હાથી, એકશિંગી ગેંડો જેવા પ્રાણીઓ જોવા મળે છે?

43 / 50

ખડકોના નાનાં ટુકડા, કાંકરા, માટીની રજ વગેરેને શું કહેવાય છે?

44 / 50

આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય-સંચાર માધ્યમ કયું છે?

45 / 50

ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો (પાનખર જંગલો) માં ઉનાળાની ઋતુમાં કેટલા અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી જાય છે?

46 / 50

પૃથ્વી સપાટીથી 32 કિ.મી ની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં કેટલા ટકા હવા સમાયેલી છે?

47 / 50

ઈન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ (IMD) નું વડુંમથક કયા આવેલું છે?

48 / 50

આરસપહાણ કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

49 / 50

1901માં પ્રતિ હજાર પુરુષે કેટલી સ્ત્રીઓ હતી?

50 / 50

ભૂમિખંડ ની સપાટીને શું કહે છે?

Your score is

0%

Important Link of GCERT Mock Test

Result PDFઅહીં ક્લિક કરો
Answer Key PDFઅહીં ક્લિક કરો
ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ 2.0અહીં ક્લિક કરો

www.mybharti.in Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.

Leave a Comment

My Bharti Logo

MyBharti :: My Bharti is Gujarat Best Educational WebSite. OJAS Jobs, GPSC, GSSSB, GPSSB, GSEB, SEB, TET, TAT Exam Result, Question Paper…

Categories

OJAS

GPSSB

GPSC

UPSC

error: Content is protected !!