GCERT Mock Test | GCERT STD 7 Social Science Test 8 (50 Questions)

GCERT Mock Test| GCERT STD 6 Social Science Test | GCERT Test Series: Here we are provide Free Mock Test for GCERT Social Science STD 6 Test Series. This Test Series is Useful for your government exam preparation. for more details please check below details. please visit sahebbharti.com for more GCERT Mock Test or quiz.

GCERT Mock Test

GCERT Mock Test |GCERT STD 7 Social Science Test (50 Questions)

Test NameGCERT Mock Test – Social Science
Test No. 8
Test Topicપ્રકરણ 1 થી 9
Total Questions50
Test LanguageGujarati
Time60 min (1 hour)

ટેસ્ટ માટેના જરૂરી નિયમો:

  1. ટેસ્ટ કાલે (17/06/2023) 08:05 વાગ્યા સુધીમાં સબમિટ કરશે તેના જ માર્ક ગણવામાં આવશે.
  2. વિદ્યાર્થીઓએ પોતાનું પૂરું નામ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત છે. 
  3. ટેસ્ટ માટે કોઈ નેગેટિવ માર્ક લાગુ નહી થાય.
  4. ટેસ્ટના ટોપ 10 વિદ્યાર્થીઓના નામ ગ્રુપમાં જાહેર કરવામાં આવશે. 
  5. આ નિયમો રિજલ્ટ જાહેર થયા બાદ હટાવી દેવામાં આવશે.

GCERT STD 7 Mock Test (50 Marks)

Topic : પ્રકરણ 1 થી 9

કુલ પ્રશ્નો : 50

પરીક્ષા માટે સમય 60 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 50

કોના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી?

2 / 50

ગાય-ગોહરી નો મેળો કયાં જિલ્લામાં ભરાય છે?

3 / 50

શંકરાચાર્ય નું જન્મ સ્થળ જણાવો.

4 / 50

કયા વંશના શાસનકાળ દરમિયાન તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું?

5 / 50

ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા?

6 / 50

કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમશબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કોણે કરાવી હતી?

7 / 50

ઈ.સ. 820માં કોણે પરમાર વંશ ની સ્થાપના કરી હતી?

8 / 50

મીનાક્ષી મંદિર નો સમાવેશ કઈ શૈલીના મંદિરમાં થાય છે?

9 / 50

ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો?

10 / 50

કયા વંશના શાસન દરમિયાન દિલ્હીથી દોલતાબાદ રાજધાની નું સ્થળાંતર થયું હતું?

11 / 50

સલ્તનત કાળમાં જિલ્લાને કયા નામે ઓળખવામાં આવતું હતું?

12 / 50

શાહબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલું ત્યારે પાટણની ગાદી પર કયો રાજા શાસન કરતો હતો?

13 / 50

નીચેનામાંથી કોણ કુતુબમિનાર ના નિર્માણ સાથે સંકળાયેલ નથી?

14 / 50

1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં કોનો પરિચય થયો હતો?

15 / 50

સૈયદ વંશના શાસનકાળ બાદ લોદી વંશ ની સ્થાપના કોણે કરી હતી?

16 / 50

એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જાતિઓ કઈ જાતિ તરીકે ઓળખાય છે?

17 / 50

અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ એ કયા સુલતાન દ્વારા બનાવવામાં આવ્યું હતું?

18 / 50

ખાનવા નું યુદ્ધ નીચેનામાંથી કોની કોની વચ્ચે થયું હતું?

19 / 50

જૂનાગઢના શાસક રા’ ખેંગારની દીકરી ઉદયમતી ના લગ્ન કયા સોલંકી શાસક સાથે થયા હતા?

20 / 50

હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ કઈ નદીના કિનારે વિજયનગર સામ્રાજ્ય નાખ્યો?

21 / 50

નીચેનામાંથી કયા ગઢવાલ રાજ્યના શાસકે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું?

22 / 50

સુફી શબ્દ કયા ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે?

23 / 50

ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના કયા રાજવીએ બનાવડાવ્યું હતું?

24 / 50

બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કરનાર તથા યાત્રા વાળો બંધ કરનાર દિલ્હીનો શાસક કોણ હતો?

25 / 50

ચેહલગાન એટલે કે 40 તુર્ક અમીરોના દળની ની રચના કોણે કરી હતી?

26 / 50

પરમાર વંશના કયા શાસકે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી?

27 / 50

નરસિંહ વર્મન અને મહેન્દ્ર વર્મન જેવા મહત્વપૂર્ણ શાસકો કયા વંશ સાથે સંબંધિત છે?

28 / 50

“બીજક” કોનો કવિતા સંગ્રહ છે?

29 / 50

અલવાર સંતો કેવાં હતાં?

30 / 50

દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા શાસક રજીયા સુલતાન કોની પુત્રી હતી?

31 / 50

આફ્રિકન મુસાફર ઈબ્નબતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવ્યો હતો?

32 / 50

ઈ.સ. 1192માં તરાઈનાં બીજાં યુધ્ધમાં કોની જીત થઇ હતી?

33 / 50

કોણાર્કનું સૂર્યમંદિર કયા રાજ્ય સાથે સંબંધિત છે?

34 / 50

સસારામ નો મકબરો કોણે બંધાવ્યો હતો?

35 / 50

આગ્રાનો કિલ્લો કોણે બંધાવ્યો હતો?

36 / 50

આઠમી સદીના મધ્યમાં વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી?

37 / 50

ગઢકટંગા રાજ્ય શેના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતુ હતું?

38 / 50

છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ .......... વર્ષમાં મહારાષ્ટ્રના શિવનેરી નાં કિલ્લામાં થયો હતો.

39 / 50

દીન એ ઇલાહી નામના સાંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી?

40 / 50

નીચેનામાંથી કયું નાગર શૈલીનું મંદિર નથી?

41 / 50

બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું?

42 / 50

ઢાઈ દીનકા ઝોંપડા નામની મસ્જિદના નિર્માણ સાથે કોણ સંકળાયેલ છે?

43 / 50

બાબરે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કયારે કરી હતી?

44 / 50

આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?

45 / 50

વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા?

46 / 50

વિજયનગર સામ્રાજ્યનો રાજા કૃષ્ણદેવરાય કયા વંશના શ્રેષ્ઠ રાજા હતા?

47 / 50

મહંમદ ગઝની એ કયા વર્ષે સોમનાથ પર આક્રમણ કર્યું હતું?

48 / 50

નીચેનામાંથી કયા સુલતાન નું મૃત્યુ પોલો રમતા ઘોડા પરથી પડી જવાથી થયું હતું?

49 / 50

ગ્રાન્ટ ટંક રોડનું પુનઃ નિર્માણ કોણે કરાવ્યું હતું?

50 / 50

સીરી ના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?

Your score is

0%

Important Link of GCERT Mock Test

Result PDFઅહીં ક્લિક કરો
Answer Key PDFઅહીં ક્લિક કરો
ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ 2.0અહીં ક્લિક કરો

www.mybharti.in Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.

Leave a Comment

My Bharti Logo

MyBharti :: My Bharti is Gujarat Best Educational WebSite. OJAS Jobs, GPSC, GSSSB, GPSSB, GSEB, SEB, TET, TAT Exam Result, Question Paper…

Categories

OJAS

GPSSB

GPSC

UPSC

error: Content is protected !!