GPSSB Talati Mock Test – 1 (100 Mark)

GPSSB Talati Mock Test : Talati Mantri Mock Test | તલાટી ઓનલાઇન ટેસ્ટ : Here Talati Cum Mantri Free Mock Test is Given for Crack Talati Exam and Junior Clerk Exam. for more details please check below details. please visit sahebbharti.com for more mock test or quiz.

GPSSB Talati Mock Test

Test NameTalati Mock Test
Test Number1
Total Questions100
Test LanguageGujarati
Time60 min
Total Marks100

Talati Mock Test 1

Topic : સંપૂર્ણ સિલેબસ

કુલ પ્રશ્નો : 100

પરીક્ષા માટે સમય 60 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 100

The nearest meaning of To hold one's tongue is _____.

2 / 100

નીચે દર્શાવેલ કહેવતો અને તેનો અર્થ દર્શાવતી જોડી પૈકી કઈ જોડી સાચી નથી ?

3 / 100

A synonym for “WEARY”

4 / 100

મનુષ્યના શ્વસન તંત્ર માટે નીચેના વિધાન ચકાસો.

(1) શ્વસન તંત્રની શરૂઆત નાસિકા ગુહાથી થાય છે.

(2) શ્વસન તંત્રમાં ફેંફસા વાદળી જેવા હોય છે.

5 / 100

નીચેના શબ્દ ઝૂમખાઓમાંથી સાચી જોડણીવાળું ઝૂમખું જણાવો.

6 / 100

Fill in the blank: No sooner _____ he see the police than he ran away.

7 / 100

મનુષ્ય અંતઃ સ્ત્રાવી ગ્રંથિ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

1.એડ્રિનલ ગ્રંથિને સંકટ સમયની ગ્રંથિ કહે છે.

2.પિચ્યુટરી ગ્રંથિ અગ્ર મગજમાં ચોખાના દાણાના આકારની હોય છે.

8 / 100

નૃત્ય સંસ્થાન અને તેના સ્થાપક અથવા સંકળાયેલ મહિલાની જોડીઓ પૈકી કઈ સાચી નથી ?

9 / 100

28 માર્ચ, 1656ના દિવસે ક્યો વાર હશે?

10 / 100

કર્કવૃત્ત પર આવેલા રાજ્યોને પૂર્વથી પશ્ચિમ તરફ ગોઠવો.

11 / 100

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે રૂા.1 લાખની રકમનો દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ આપવામાં આવે છે ?

12 / 100

નીચે આપેલા વિધાનો ચકાસો.

1.ભારતના બંધારણમાં અનુચ્છેદ 112માં ‘બજેટ’ શબ્દનો ઉલ્લેખ ક૨વામાં આવેલ છે.

2.ભારતનું પ્રથમ બજેટ વર્ષ 1947માં રજૂ કરવામાં આવેલ હતું.

ઉપરોકત વિધાનો પૈકી સત્ય વિધાન ચકાસો.

13 / 100

પંચાયતી રાજ અધિનિયમ–1992 અંતર્ગત નીચે આપેલ અયોગ્ય જોડ પસંદ કરો.

1.પંચાયતોની ચૂંટણી — 243(K)

2.પંચાયતોના હિસાબોનું ઓડિટ – 243(J)

3.નાણાં આયોગની રચના – 243(1)

14 / 100

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

15 / 100

Fill in the blank : _____ helped their mother wash [B] We, ours _____ car.

16 / 100

સિદ્ધરાજે કયાં સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું નથી ?

(i) રૂદ્રમહાલય પૂર્ણ કરાવ્યો.

(ii) સહસ્ત્રલીંગ સરોવર બંધાવ્યું.

(iii) મલાવ તળાવનું નિર્માણ કરાવ્યું.

17 / 100

Find analogous pair of "Rice : Wheat :: Maize : _____"

18 / 100

2011ની વસ્તી ગણતરીના આધારે નીચેના વિધાનો ચકાસો.

1.ગુજરાતમાં સૌથી વધુ વસ્તીગીચતા અમદાવાદ જિલ્લામાં છે.

2.ગુજરાતમાં સૌથી ઓછી વસ્તીગીચતા ડાંગ જિલ્લામાં છે.

19 / 100

નીચે આપેલા વિધાનો ચકાસો.

1.તાજેતરમાં ભારતમાં પાંચમી વાધની વસતી ગણતરી–2022 કરવામાં આવી છે.

2.આ ગણતરી મુજબ વર્ષ 2018 કરતાં વર્ષ 2022 માં વાઘની સંખ્યામાં 6.8% નો ઘટાડો થયો છે.

3.વાઘ ગણતરી દ૨ પાંચ વર્ષે કરવામાં આવે છે.

4.સૌપ્રથમ વાધની ગણતરી 2006માં કરવામાં આવી હતી.

ઉપ૨ના વિધાનો પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચા/સાચું છે ?

20 / 100

ત્, ચ્, દ્, ધ્ અને ન્ કયા ધ્વનિઓ છે?

21 / 100

Find the correct statement

22 / 100

Choose the incorrect response.

23 / 100

નીચે આપેલ વિધાન/વિધાનો પૈકી કયું/કયા વિધાન/વિધાનો યોગ્ય છે ?

24 / 100

ભારતમાં આવેલા જૈવ આરક્ષિત ક્ષેત્રો માટે વિધાન તપાસો.

1.સુંદ૨વન જૈવ આરક્ષિત ક્ષેત્રમાં રોયલ બેંગલ ટાઈગર જોવા મળે છે.

2.મન્નારનો અખાત જૈવ આરક્ષિત ક્ષેત્રમાં ડુગોંગ (જળ ગાય) જોવા મળે છે.

3.નીલગિરિ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં ઉડતી ખિસ્કોલી જોવા મળે છે.

ઉપરમાંથી સાચાં વિધાન જણાવો.

25 / 100

ખેડા સત્યાગ્રહનું મુખ્ય કારણ શું હતું?

26 / 100

સમાસ ઓળખાવો.

1.‘મયૂરવાહિની” – બહુવ્રીહિ

2.‘દયાપાત્ર” – તત્પુરુષ

૩.‘તકસાધુ’ – ઉપદ

27 / 100

નીચે આપેલ વિધાનો પૈકી અયોગ્ય વિધાન પસંદ કરો.

28 / 100

મનુષ્ય હૃદય માટે નીચેનામાંથી સાચું / સાચાં વિધાન જણાવો.

1.હૃદયના ઉ૫૨ના ભાગને ક્ષેપક કહે છે.

2.ત્રિદલ વાલ્વ હૃદયના જમણા ભાગમાં હોય છે.

29 / 100

યોગ્ય જોડકાં જોડો. (કવિ અને સાહિત્ય સ્વરૂપે)

(i) અખો       -------      (a) ચાબખા

(ii) શામળ      -------     (b) છપ્પા

(iii) ધીરો ભગત -------  (c) ગરબી

(iv) ભોજા ભગત ------- (d) પદ્યવાર્તા

-----------  (e) કાફી

30 / 100

આ શ્રેણીમાં આગળ આવતી સંખ્યા શોધો.

148, 187, 161, 200, 174, ?

31 / 100

નીચેના માંથી કઈ બાબતો યોગ્ય છે?

(i) મૈત્રક વંશ દરમિયાન વલ્લભી વિશ્વવિદ્યાલય હતી.

(ii) ભટ્ટાર્ક એ મૈત્રક વંશનો એકમાત્ર શાસક છે.

(iii) જામનગ૨ના ગોપ મંદિરનું નિર્માણ મૈત્રક વંશના શાસકોએ કરાવ્યું નથી.

32 / 100

નીચેનામાંથી કઈ કાવ્યપંકિત નરસિંહ મહેતાની નથી ?

33 / 100

નીચેનામાંથી સાચી જોડ જણાવો.

34 / 100

સાહિત્યકારોના જન્મસ્થળ સંબંધિત અયોગ્ય જોડ પસંદ કરો.

35 / 100

નીચે આપેલ વિધાનો ચકાસો.

1.ભા૨ત સ૨કા૨ના બજેટ 2023-24માં મોબાઈલ ફોનના ઉત્પાદન માટેની વસ્તુ પર કસ્ટમ ડયૂટી ઘટાડવામાં આવી.

2. સિગારેટ, રબર અને સોનાની વસ્તુઓ ૫૨ કસ્ટમ ડયૂટી વધારવામાં આવી.

ઉપરોકત વિધાનો પૈકી કયુ વિધાન સત્ય છે ?

36 / 100

બાળકોનું આ કામ મારે અવશ્ય કરી આપવું પડશે – આ વાકયમાં “અવશ્ય” કયું વિશેષણ છે ?

37 / 100

નીચેનામાંથી દાંડીકૂચ વિશે કયું વિધાન ખોટું છે?

38 / 100

તળપદા શબ્દો અને તેના શિષ્ટ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી ?

39 / 100

નીચેનામાંથી સૂત્ર અને અક્ષરનું કયું જોડકું સાચું છે?

I. 19 -------- a. મરભનયયય

II.  17 -------- b. તભજજગાગા

III. 21     --------     c. મસજસતતગા

IV. 14 -------- d. યમનસભલગા

40 / 100

હડપ્પા સંસ્કૃતિની વિશેષતાઓના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.

1.આ નગરીય સંસ્કૃતિ હતી.

2.તેમની લિપિ ચિત્રાત્મક હતી.

3.આ લોકોએ માપન પદ્ધતિનો વિકાસ કર્યો હતો. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયાં સાચું/સાચાં છે ?

41 / 100

પિઠોરા ચિત્રકલા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

(I) દક્ષિણ ગુજરાતના સીમાંત પ્રદેશો ઉમરગામ, ધરમપુર અને ડાંગમાં વસતાં ફૂંકણા લોકોનું ધાર્મિક ભીંત ચિત્ર છે.

(II) પિઠોરાના ભીંતચિત્રનું કથાવસ્તુ લગ્નનાઉત્સવનું છે.

(III) પિઠોરાના ચિત્રકલા સાથે ગાયન, વાદન અને વર્તન અર્થાત્ લોકનૃત્યો પણ ભળે છે.

42 / 100

એક સાંકેતિક ભાષામાં અંગ્રેજી મૂળાક્ષરો પૈકી પ્રત્યેક સ્વરને તે પછી આવતા મૂળાક્ષર તરીકે તથા પ્રત્યેક વ્યંજનને તે પૂર્વે આવતા મૂળાક્ષર તરીકે સંકેતબદ્ધ કરવામાં આવે છે. તો આ સાંકેતિક ભાષામાં “DIFFERENTIATION”નો સંકેત કયો થશે?

43 / 100

Fill in the blank: I didn't get _____ sleep last night.

44 / 100

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

45 / 100

કઈ સંખ્યા સૌથી મોટી છે?

46 / 100

ગુજરાતની આબોહવા માટે વિધાન ચકાસો.

1.ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં આવેલો છે.

2.ગુજરાતમાં સૌથી વધારે ઠંડી ઉત્તર ગુજરાત અને કચ્છના પ્રદેશોમાં પડે છે.

47 / 100

શબ્દાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ આપો.

48 / 100

Choose the correct article : Banaras is ­­_____ holy city of the Hindus.

49 / 100

, ય, શ, લ – આ અક્ષરોને ક્રમમાં ગોઠવતા બીજા ક્રમે _____ આવે.

50 / 100

નીચેના વિધાનો ઘ્યાને લો:

1.જો કોઈ સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સ૨ખી હોય, તો તે ચક્રિય ચતુષ્કોણ છે.

2.સમાંત૨બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે.

3.સમલંબ ચતુષ્કોણના પાસપાસેના ખૂણા પૂરક હોય છે.

ઉ૫૨ પૈકી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચા છે?

51 / 100

નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?

  1. પૃથ્વી-1 − ટૂંકી પહોંચ મર્યાદાની (Short range) બેલેસ્ટીક મિસાઈલ
  2. K-5 − સ્ફોટક અગ્રનું (warheads) વહન કરી શકતા નથી
  3. નાગ − “ફાય૨ અને ફર્ગેટ” માર્ગદર્શિત (guided) મિસાઈલ

52 / 100

ઘરનાં છોકરા ઘંટી ચાટે ને ઉપાઘ્યાયને આટો' કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે?

53 / 100

નીચેમાંથી કઈ કૃતિ કવિ ચુનીલાલ મડિયાની નથી ?

54 / 100

What is the Masculine of "Pig" ?

55 / 100

નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાન પસંદ કરો.

1.તાજેત૨માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા 1300 વર્ષ જૂના જૈન સ્તૂપો શોધી કાઢયા છે.

2.આ સ્તૂપો ઓડિશાના પ્રભાડી ખાતે ખાણ કામની કામગીરી દરમિયાન મળી આવ્યા હતા.

3.પ્રભાડી ખાતે ખોડાલાઈટ પથ્થરોનું ખાણકામ ક૨વામાં આવે છે. જગન્નાથ મંદિર આ પથ્થરોનું બનેલું છે.

56 / 100

Fill in the blank: After Larry _____ the film on TV, he decided to buy the book. (to see)

57 / 100

નીચે પૈકી કયું વિધાન/કયા વિધાનો સાચું સાચાં છે?

  1. એક 100 કિ.મી. કલાકની ઝડપે દોડતી 350 મીટર લાંબી ટ્રેન 750 મીટર લાંબો પ્લેટફોર્મ 25 સેકન્ડમાં પસાર કરે છે.
  2. એક 90 કિ.મી. કલાકની ઝડપે દોડતી 750 મીટર લાંબી ટ્રેન એક થાંભલો 6 સેકન્ડમાં પસાર કરે છે.
  3. એક 90 કિ.મી. કલાકની ઝડપે દોડતી 750 મીટર લાંબી ટ્રેન 350 મીટર લાંબો પ્લેટફોર્મ 40 સેકન્ડમાં પસાર કરે છે.

58 / 100

Find the correct spelling

59 / 100

એક ઘડિયાળ દર 3 કલાકે 7 મિનિટ ધીમું પડે છે. જો તેને સોમવારે બપોરે 12.00 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલ હોય તો, મંગળવારે બપોરે 3 વાગે તે કયો સમય બતાવતું હશે ?

60 / 100

રમેશ્વર તો પહેલુ પૂછશે કોઈનું સુખ–દુ:ખ પૂછ્યું તું? દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછયું તું ? દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું ? કબૂતરોનું ઘુ ઘુ ઘુ .... આ પંકિત કયા કવિની છે ?

61 / 100

નીચેનામાંથી કયુ જોડકુ ભારતના પ્રધાનમંત્રી બાબતે યોગ્ય નથી.

62 / 100

Select proper question tag : Kevin will come tonight,

63 / 100

જો “+” નો અર્થ “×” છે, “+”નો અર્થ “–”(ઓછા) છે, “×” નો અર્થ “+” છે તથા “–” નો અર્થ “÷” છે તો 24 – 12 + 56 x 6 ÷ 18 = ?

64 / 100

રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.

આ વૃક્ષો વિશાળ શતરંજફલક પર “મુકાયેલાં” પ્યાદા જેવા છે.

65 / 100

3 પુરૂષોઅને 4 સ્ત્રીઓએક કામ 8 દિવસમાં પૂરું કરે છે, તે જ કામ 4 પુરૂષો અને 4 સ્ત્રીઓ 6 દિવસમાં પૂરું કરે છે. તો આ જ કામ પૂરું કરતા 2 પુરૂષો અને 4 સ્ત્રીઓને કેટલો સમય લાગશે ?

66 / 100

નીચેનામાંથી કયા દેશ પાસેથી બંધાણમાં શું લીધેલ છે તે બાબતે કયું વિધાન ખોટું છે?

67 / 100

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

68 / 100

મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે Rs.50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિવ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ?

69 / 100

ગુજરાતમાંથી મળી આવતી ખનીજ ફલોરસ્પાર માટે નીચેના વિધાનો ચકાસો.

(1) ગુજરાતમાંથી ફલોરસ્પાર છોટા ઉદેપુર જિલ્લામાંથી મળી આવે છે.

(2) ફલોરસ્પાર શુદ્ધિકરણના કારખાના કડીપાનીમાં આવેલા છે.

70 / 100

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે નીચેના પૈકી ખરા વિધાન પસંદ કરો.

1.આ યોજના ગરીબીરેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેકશન આપવા અંગે છે.

2.આ યોજના માટે પ્રધાનમંત્રીશ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા ‘Give it up’ પહેલ કરી હતી.

71 / 100

Change the Voice : He presented me a bouquet on my birthday.

72 / 100

બંધારણસભા બાબતે નીચેનામાંથી સાચા વિધાન જણાવો.

(I) 1934 માં એમ.એન.રોયે સૌપ્રથમવાર દેશ માટે બંધારણસભાની માંગણી કરી.

(II) બંધા૨ણસભાની બીજી બેઠકમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશલક્ષી અને હેતુલક્ષી ઠ૨ાવ પસાર કરવામાં આવ્યો.

73 / 100

મહાજનપદોના સંદર્ભમાં મહાજનપદ અને તેની રાજધાની માટે નીચે લખેલા જોડકા અંગે વિચાર કરો.

1.અંગ – ઉજ્જૈન

2.મગધ – રાજગૃહ

3.કોસલ – શ્રાવસ્તી

4.વત્સ – કૌશાંબી

ઉપરોકત જોડકામાંથી કયું/કયા જોડકું સાચાં/સાચું છે ?

74 / 100

‘જીવતરના દાન દેવા’ – રૂઢિપ્રયોગનો અર્થ આપો.

75 / 100

નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ યોગ્ય છે ?

1.ઓપરેશન દોસ્ત – તુર્કી અને સિરિયા ભૂકંપ દરમિયાન

2.ઓપરેશન ગંગા – યુક્રેનમાંથી નાગરિકોને લાવવા માટે

3.ઓપરેશન ઈન્સાનિયત – રોહિંગ્યા મુસ્લિમને મદદ માટે

4.ઓપરેશન રાહત – ઉત્તરાખંડમાં આવેલ પૂર દરમિયાન

76 / 100

શ્વસનાંગની યોગ્ય જોડ બનાવો.

a. અળસિયા ------- 1. શ્વસન નળિકા
b. કીટકો ------- 2. ફેફસાં
c. માછલી -------- 3. ચામડી
d. પક્ષી ------- 4. ઝાલક

77 / 100

Unless you work hard, you will fail means. (Use ‘If)

78 / 100

Change the Direct Narration

He said, "I cannot help you at present because i am myself in difficulty."

79 / 100

નીચેનામાંથી સાચી સંધિ શોધો.

80 / 100

આલ્કોહોલનો ભાવ રૂપિયા 3.50/લીટર છે. કે૨ોસીનનો ભાવ રૂપિયા 2.50/લીટર છે. આ બે પ્રવાહીને કેટલા પ્રમાણમાં મિશ્રણ કરવું જોઈએ જેથી મિશ્રણ થયેલા પ્રવાહી, રૂપિયા 2.75/લીટર થાય ?

81 / 100

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ધાર્મિક એકતા અને અસ્પૃશ્યતાના નિવાણની આલબેલ પોકારતી પલ્લીના ઉત્સવની વિધિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?

  1. દલિતો શમીવૃક્ષનું લાકડું લાવે છે.

II.સુથાર તેમાંથી પલ્લી (લાકડાનો ૨થ) બનાવે છે.

III.લુહાર માતાનું છત્રબનાવે છે.

IV.વહોરાઓ કૂંડામાં કપાસિયા પૂરે છે.

82 / 100

આસામમાં આદિવાસી ઉત્સવ બિહૂની ઉજવણી ખાસ પ્રકારે થાય છે. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1.આસામમાં ત્રણ પ્રકા૨ના બિહૂ ઉજવાય છે.

2.વસંત ઋતુનુ આગમન અને ખેતીની રોપણી રોંગાલિ બિહૂની વિશિષ્ટતા છે.

3.બિહુ એ આસામના નવા વર્ષની ઉજવણીનો ઉત્સવ છે.

83 / 100

યોગ્ય જોડ પસંદ કરો.

1.1 માર્ચ – World Seasagrass day – Jealthy Seasagrass Healthy Planet

2.3 માર્ચ – World Wildlife day – Partnerships for Wildlife Consarvation

3.8 માર્ચ – International Women's day – Digital All : Innovation and Technology for gender equality

4.24 માર્ચ – World Tuberculosis day – Yes ! We can end TB !

84 / 100

Combine the following sentences.

She is very clumsy. She cannot handle glassware carefully.

85 / 100

હાલમાં ચર્ચામાં રહેલ સોનિયા ગોકાણી સંબંધિત અયોગ્ય વિધાન પસંદ કરો.

86 / 100

યાદી−1 અને યાદી—2ને મિલો તથા નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. (યાદી 1 – વિદ્રોહી નેતા અને યાદી 2 – વિદ્રોહનું કેન્દ્ર)

a. બહાદુરશાહ ઝફર -------- 1. લખનઉ

b.બિ૨જિસ કાદિર     --------     2. અલાહાબાદ

c. કુંવર સિંહ -------- 3. દિલ્હી

d. લિયાકત અલી -------- 4. જગદીશપુર

87 / 100

પંચાયતી રાજ સંબંધીત અયોગ્ય વિધાન પસંદ કરો.

1.જિલ્લા પંચાયતની અનામત બેઠકની ફાળવણી વિકાસ કમિશ્ન૨ કરે છે.

2.તાલુકા પંચાયતમા કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત હોતી નથી.

3.કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની મુદ્દત સ૨ખી હોતી નથી.

88 / 100

Fill in the blank: Every morning, I listen _____ the radio.

89 / 100

1 થી 200ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય એવા કેટલા આંકડા આવે?

90 / 100

એક વેપારી તેના સામાન પર તેની મૂળ કિંમતમાં 25% વધારીને કિંમત છાપે છે અને 10% વળતર આપે છે તો તેના નફા-ખોટના ટકા કેટલા હોય?

91 / 100

નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન અસત્ય છે ?

92 / 100

Fill in the blank: He is still not sleepy _____ staying up the whole night.

93 / 100

નીચેનામાંથી કયા એક પર્યાયી શબ્દ અલગ પડે છે?

94 / 100

નીચેનામાંથી પ્રમુખ મત અને સંબંધિત આચાર્ય બાબતે કયું જોડકું સાચું નથી?

95 / 100

એક દુકાનદાર રેડિયોની છાપેલી કિંમત ઉપર 20% પ્રથમ ડિસ્કાઉન્ટ (વળતર) આપ્યા પછીની કિંમતના 12% વધારાનું ડિસ્કાઉન્ટઆપે છે. જો રેડિયોની આખરી વેચાણ કિંમત રૂા.704/- હોય તો છાપેલી કિંમત કેટલી હશે ?

96 / 100

100 કિ.મી./કલાકની ઝડપે જતી ટ્રેન દ 75 કિ.મી. અંતર કાપ્યા બાદ 3 મિનિટ ઊભી રહે છે. તો તેને પ્રારંભથી 600 કિ.મી. દૂર આવેલા સ્થળે પહોંચતા કેટલો સમય લાગશે ?

97 / 100

સાંસ્કૃતિક વન અને જિલ્લા માટે યોગ્ય જોડકા જોડો.

1. પુનિત વન     --------     a. સુરેન્દ્રનગર

2. ભકિત વન     --------     b. કચ્છ

3. શહીદ વન     --------     c. ગાંધીનગર

4. રક્ષક વન -------- d. જામનગર

98 / 100

ભારતની જમીન સહદ માટેના વિધાનો ચકાસો.

1. ભારતની સૌથી લાંબી જમીન સ૨હદ ચીન સાથે છે.

2. ભારતની ચીન સૌથી 3323 કિમી લાંબી જમીન સ૨હદ છે.

99 / 100

Match A with B:

(I) Foot     --------     (a) Coat

(II) Grand     --------     (b) board

(III) Rain     --------     (c) ball

(IV) Cup     --------     (d) Father

(V) Over     --------     (e) Bow

100 / 100

નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે?

Your score is

0%

Talati Mantri Mock Test, Talati Mantri Online Quiz, Talati Test, Talati Online Mock Test, તલાટી મંત્રી મોક ટેસ્ટ, તલાટી ઓનલાઇન ક્વિઝ

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.

Leave a Comment

My Bharti Logo

MyBharti :: My Bharti is Gujarat Best Educational WebSite. OJAS Jobs, GPSC, GSSSB, GPSSB, GSEB, SEB, TET, TAT Exam Result, Question Paper…

Categories

OJAS

GPSSB

GPSC

UPSC

error: Content is protected !!