GPSSB Talati Mock Test – 3 (100 Mark)

GPSSB Talati Mock TestTalati Mantri Mock Test | તલાટી ઓનલાઇન ટેસ્ટ : Here Talati Cum Mantri Free Mock Test is Given for Crack Talati Exam and Junior Clerk Exam. for more details please check below details. please visit sahebbharti.com for more mock test or quiz.

GPSSB Talati Mock Test

Test NameTalati Mock Test
Test Number3
Total Questions100
Test LanguageGujarati
Time60 min
Total Marks100

તલાટી મોક ટેસ્ટ 3

Topic : સંપૂર્ણ સિલેબસ

કુલ પ્રશ્નો : 100

પરીક્ષા માટે સમય 60 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 100

નીચેના વિધાનો પર વિચાર કરો.
૧. અવિશ્વાસના પ્રસ્તાવ માટે અનુચ્છેદ-75 અનુસાર મંત્રી પરિષદ એ લોકસભા પ્રત્યે સામુહિક રીતે જવાબદાર છે.
૨. અવિશ્વાસના પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા 50 સભ્યોનું સમર્થન જરૂરી છે.
૩. સ્થગન પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરી શકાય છે તથા રાજ્યસભામાં પણ રજૂ કરવો જરૂરી છે.
૪. અવિશ્વાસના પ્રસ્તાવમાં બહુમતી મેળવવામાં અસફળ રહેનાર પ્રથમ વડાપ્રધાનશ્રી મોરારજીભાઈ દેસાઈ હતા.
ઉપરના વિધાનો માંથી કયું વિધાન સત્ય છે?

2 / 100

એક ઘડિયાળ દર કલાકે 5 મિનિટ મોડી પડે છે. જો બપોરે 12:00 કલાકે તેનો સમય મેળવવામાં આવ્યો હોય તો સાંજે 05:00 કલાકે તે કેટલો સમય બતાવતી હશે?

3 / 100

ડોશીની વાતો, સોરઠી સંતો, પુરાતન જ્યોત .......... દ્વારા લિખિત કૃતિઓ છે?

4 / 100

કહેવત નો અર્થ આપો: ચૌદ ભવન એક થવા

5 / 100

સમગ્ર વિશ્વમાં ડાયનોસોરના ઈંડા પ્રથમવાર ક્યાંથી પ્રાપ્ત થયા હતા?

6 / 100

અનુગ ઓળખાવો: “ગૌરાંગને તો જવું જ હતું.”

7 / 100

વર્ષ 2022માં કયા શહેરને વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ મળ્યો છે?

8 / 100

શેવાળ નાં અધ્યયનને શું કહેવાય છે?

9 / 100

ક્રિયાવિશેષણ ઓળખાવો: ‘તમારા ખાતર હું જલદી આવ્યો.’

10 / 100

Direct/Indirect: He said, "I saw a book here."

11 / 100

36મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવમાં કોણ યોગાસનમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ખેલાડી બની છે?

12 / 100

અલંકાર ઓળખાવો: “સુદામાનાં વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર?”

13 / 100

રૂઢિપ્રયોગ નો અર્થ આપો: દાંતે તરણું લેવડાવવું

14 / 100

છંદ ઓળખાવો: ‘મેં પ્રેમમાં તડફતા મન શાંતિ ખોઈ.’

15 / 100

ગીતા અને મિતાને એક કામના ₹1,100 મળે છે. ગીતાને, મીતાને જે રકમ મળે છે એના કરતાં ૨૦ ટકા રકમ વધુ મળે છે તો ગીતાને કેટલી રકમ મળી હશે?

16 / 100

તાજેતરમાં કયા રાજ્ય દ્વારા દુર્ગાવતી ટાઈગર રિઝર્વ નામના નવા ટાઈગર મંજૂરી આપે છે?

17 / 100

દેવાયત પંડીતની સમાધીનું સ્થળ બાજકોટ કયા જિલ્લામાં આવેલું છે?

18 / 100

Their conversion was carried .......... whispers.

19 / 100

કૃદંત ઓળખાવો: “તે લખીને પાકું કરે છે.”

20 / 100

I shall look .......... the matter.

21 / 100

One word substitution: To cause troops etc. to spread out in readiness for battle.

22 / 100

Give the antonymous: Dearth

23 / 100

નીચેના પૈકી કયો રોગ ફુગ અને વાયરસથી થાય છે?

24 / 100

Give the synonyms: Privy

25 / 100

સંધિ છોડો: અનુષ્ઠાન

26 / 100

એક જહાજ દક્ષિણ દિશામાં જઈ રહ્યું છે જો તે પોતાની જમણી તરફ 90°ને ખૂણે વળી ગતિ કરે તો હવે તે કઈ દિશામાં જતું હશે?

27 / 100

હિનયાન અને મહાયાન કયા ધર્મના બે પંથ છે?

28 / 100

પ્રાગ ઐતિહાસિક કાળના કયા યુગ દરમિયાન કૃષિ, પશુપાલન અને પૈડાંની શોધ થઈ હતી?

29 / 100

નીચેનામાંથી કયા વિધાનો એટર્ની જનરલને સંબંધિત સાચાં છે?
૧. બંધારણમાં તેનાં પગાર ભથ્થા વિશે કોઈ ઉલ્લેખ નથી.
૨. તેઓ ગુનેગાર વ્યક્તિને ભારત સરકારની પરવાનગી વગર મૂક્ત કરાવી શકશે.
૩. તેઓને સંસદમાં મત આપવાનો અધિકાર મળેલ છે ‌
૪. કોઈપણ સરકાર બદલતા એટર્ની જનરલ પણ બદલાવી શકાય છે.

30 / 100

કર્કવૃત ભારતને લગભગ બે ભાગમાં વિભાજિત કરે છે. આ કારણસર....
૧. દક્ષિણનો ભાગ ઉષ્ણ કટિબંધમાં આવેલ છે.
૨. ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલ છે.

31 / 100

નીચેના વિધાનો ચકાસો.
૧. નિલંબનકારી વીટોનો ખ્યાલ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે.
૨. જેબી વીટોનો ખ્યાલ ફ્રાન્સમાંથી લેવામાં આવ્યો છે.
૩. અત્યાંતિક વીટોનો ખ્યાલ બ્રિટનમાંથી લેવામાં આવ્યો છે.
નીચેના વિધાનો માંથી કયા વિધાન સાચા છે?

32 / 100

નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?
૧. ગુજરાતના ભૂસ્તરમાં પ્રિ-કેમ્બ્રિયન અને ટર્શિયરી યુગના સ્તરો સારાં પ્રમાણમાં મળી આવે છે.
૨. ડેક્કન ટ્રેપ તરીકે ઓળખાતા બેસાલ્ટિક લાવાથી રચાયેલા અગ્નિકૃત ખડકો ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા છે.
૩. ગુજરાતની રચના, ફાટ-પ્રસ્ફોટન દ્વારા લાવા બહાર નીકળીને સપાટી પર પથરાતા થયેલી છે સ
૪. ડેક્કન ટ્રેપ કચ્છ, મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્ર તથા નર્મદાની દક્ષિણના તળ ગુજરાતમાંથી મળી આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

33 / 100

જો એક સાંકેતિક ભાષામાં A=26 અને DOG=85 તો CAT = ?

34 / 100

Give the passive voice: Why do you waste time?

35 / 100

રાષ્ટ્રપતિ દ્વારા CAG નો અહેવાલ સંસદ સમક્ષ મુકાય છે. તેની ચકાસણી કઈ સમિતિ કરે છે?

36 / 100

કયા બે દેશો ચીન અને ભારતને વસ્તીના સંદર્ભે ઘટતા ક્રમમાં અનુસરે છે?

37 / 100

60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી ગાડી એક થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે છે. આ સંજોગોમાં ગાડીની લંબાઈ કેટલી હશે?

38 / 100

સાચી જોડણી શોધો.

39 / 100

એરપોર્ટ અને તેના સ્થળને દર્શાવતા જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી?
૧. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ - દિલ્હી
૨. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ - મુંબઈ
૩. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ - અમદાવાદ
૪. જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ એરપોર્ટ - પુણે

40 / 100

પદ્મનાભ રચિત કયા પુસ્તકમાં ગુજરાતનો ઉલ્લેખ જોવા મળે છે?

41 / 100

નેશનલ પાર્ક અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

42 / 100

ઈ.સ. 1233માં લખાયેલા કયા પુસ્તકમાં “ગુજરાત” નામનું સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે?

43 / 100

નીચેનામાંથી કયા વિધાનો GST સાથે સંબંધિત સાચાં છે?
૧. GST એ એકલ કર પ્રણાલી છે.
૨. GST દ્વારા 'વન કન્ટ્રી વન ટેક્સ' નો હેતુ સિદ્ધ થાય છે.
૩. GST અંતગર્ત ટોલ તથા સીમા કેન્દ્રીય કર અંતગર્ત આવે છે.

44 / 100

નીચેનામાંથી કોની શાકાહારી માંસ તરીકે ગણના થાય છે?

45 / 100

Direct/Indirect Speech: “Please don't go away!” she said.

46 / 100

અમદાવાદમાં આવેલા ‘ત્રણ દરવાજા’ કોણે બંધાવ્યા હતા?

47 / 100

નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ ‘માનસોલ્લાસ’ ના રચયિતા છે?

48 / 100

Give the synonyms: Spite

49 / 100

ભારતમાં આવેલ સ્ટીલ પ્લાન્ટ અને સંબંધિત રાજ્યની જોડીમાંથી કઈ જોડી યોગ્ય નથી?

50 / 100

પ્રબંધ ચિંતામણી ના રચયિતા .......... છે.

51 / 100

He is superior .......... me.

52 / 100

One word substitution: A common place remark

53 / 100

નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય છે?

54 / 100

ભારેલા અગ્નિ નવલકથાના લેખક કોણ છે?

55 / 100

એક ચોરસના વિકર્ણોનો ગુણાકાર 50 ચો.મી. હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે?

56 / 100

જ્યારે નાણાનો પુરવઠો વધે અને નાણાંની માંગ ઘટે ત્યારે........

57 / 100

વનસ્પતિ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે?

58 / 100

Give the Idioms: By the skin of one's teeth.

59 / 100

Abstrain .......... evil and do good.

60 / 100

ઇતિહાસકારો અને સંશોધકોના સર્વાનુમતે ગુજરાતી સાહિત્યનું સૌથી પહેલું શરૂઆતનું સર્જન નીચેના પૈકી કયું છે?

61 / 100

એક વ્યક્તિ 17 ચોપડીઓ 720₹માં વેચે છે જેમાં તેને 5 ચોપડીની મૂળ કિંમત જેટલો નુકસાન થાય છે. આ સંજોગોમાં ચોપડીની મૂળ કિંમત કેટલી હશે?

62 / 100

કાગળની શોધ પહેલા લખવા માટે ભોજપત્રનો ઉપયોગ થતો હતો. આ ભોજપત્ર હિમાલયન ક્ષેત્રમાંથી કયા વૃક્ષની સાલમાંથી બનાવવામાં આવતા હતા?

63 / 100

Convert into passive voice: "I know him"

64 / 100

આર્યોની ભાષા .......... હતી.

65 / 100

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં દેશનો સૌથી મોટો ભુલભુલૈયા ઉદ્યાન અને મિયાવાકી વનનું ઉદ્ઘાટન કર્યું છે?

66 / 100

સમાનાર્થી શબ્દ આપો: તેગ

67 / 100

મોહેંજો દડો કઈ નદીના કિનારે આવેલ છે?

68 / 100

દર વર્ષે 15 ઓકટોબરના રોજ વિશ્વ વિદ્યાર્થી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે કોનો જન્મદિવસ મનાવવામાં આવે છે?

69 / 100

રાષ્ટ્રપતિની સત્તા સાથે સંબંધિત વિધાનો ઉપર વિચાર કરો.
૧. રાષ્ટ્રપતિ અનુચ્છેદ-143 મુજબ સુપ્રીમ કોર્ટની સલાહ માનવા માટે બંધાયેલા છે.
૨. અનુદાનની માગ રાષ્ટ્રપતિની મંજૂરી વગર સ્વીકારી શકાય છે.
૩. નાણા ખરડો રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરી પછી જ લોકસભામાં રજૂ કરી શકાય છે.
ઉપરના માંથી કયું વિધાન સાચું નથી?

70 / 100

આર્કિયન યુગનો અંત ભાગ ‘ધારવાડ સમય’ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં તે સમયના સ્તરોને .......... તરીકે ઓળખવામાં આવે છે?

71 / 100

ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષે થઈ હતી?

72 / 100

Eggs are sold by .......... dozen.

73 / 100

નીચેનામાંથી કયું વિધાન કેન્દ્રીય તકેદારી આયોગ (CVC) સાથે સંલગ્ન છે?
૧. આ સંસ્થાની સ્થાપના કેન્દ્રીય સંથાનમ સમિતિની ભલામણ દ્વારા કરવામાં આવી હતી.
૨. આ સંસ્થાના અધ્યક્ષ તથા સભ્યોનો કાર્યકાળ અથવા મુદત 4 વર્ષ હોય છે.
૩. આ સંસ્થાએ ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવવા Vig Eye નામના પોર્ટલ ની શરૂઆત કરી.
4. આ સંસ્થાનું મુખ્યાલય અલ્હાબાદમાં આવેલ છે.

74 / 100

બંદૂકમાંથી ગોળી છોડવીએ ન્યુટનના કયા નિયમથી પ્રતિપાદિત છે?

75 / 100

નિપાત ઓળખાવો: “તમે તો ત્યાં જશો ને ?”

76 / 100

રાજ્યસભાના ઉપસભાપતિનું પદ કયા સંજોગોમાં ખાલી કરવાનું રહેશે?
૧. જો તેઓ રાજ્યસભાના સભ્ય ન રહે તો
૨. તે પોતે પોતાના શહીથી કરેલ લખાણ દ્વારા રાજીનામું આપી દે તો
૩. તત્કાલીન રાજ્યસભાના બધા જ સભ્યોની વાસ્તવિક બહુમતીથી ઠરાવ પસાર કરે તો

77 / 100

ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખાયો?

78 / 100

મુક્ત વ્યાપારના સંદર્ભે નીચેના વિધાનો જુઓ અને ક્યાં/કયું વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.
૧. મુક્ત વ્યાપાર વિશેષીકરણ ઉત્પાદન તરફ દોરી જાય છે.
૨. મુક્ત વ્યાપાર એકાધિકાર અટકાવે છે.
૩. મુક્ત વ્યાપાર સ્થાનિક ઉદ્યોગોને બચાવે છે.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

79 / 100

આર્કિયન યુગ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચાં છે.
૧. આર્કિયન યુગના સૌથી જૂના વિકૃતિ પામેલા નીસ ખડકો છોટાઉદેપુર, બોડેલી અને સંખેડાના પૂર્વ ભાગમાં જોવા મળે છે.
૨. આ ખડકોમાં વિવિધ પ્રકારના મિશ્રિત થયેલા નીસ ખડકો છે.
૩. આર્કિયન યુગનો અંત ભાગ ધારવાડ સમય કહેવાય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

80 / 100

ગતિ શક્તિ પોર્ટલ લોન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે?

81 / 100

શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો: ‘ધીમે ધીમે પગચંપી કરવી.’

82 / 100

ભારતમાં 5G મોબાઈલ નેટવર્કની શરૂઆત નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે કરવામાં આવી?

83 / 100

She did the job without .......... enthusiasm.

84 / 100

Give the Idioms: To cross swords

85 / 100

પ્રાચીન સમયમાં ખરતાડ અથવા શ્રીતાડ નામના વૃક્ષની છાલનો ઉપયોગ કરીને તેનાં લખાણથી બનાવેલા પત્રો કયા નામથી ઓળખાય છે?

86 / 100

તામ્રભાષણ યુગ તરીકે કયા યુગને ઓળખવામાં આવે છે?

87 / 100

સંજ્ઞા ઓળખાવો: “સૂરજનો તાપ આકરો છે.”

88 / 100

નીચેના પૈકી કઈ રાશિનો સદીશ રાશિમાં સમાવેશ થતો નથી?

89 / 100

Naren was debarred .......... appearing in the examination.

90 / 100

વિશ્વમાં કુલ મળીને 17 ભૂસ્તર પેટા વિભાગો સામાન્ય મનાય છે. જેમાંથી કેટલા વિભાગોના ભૂસ્તરો ગુજરાતમાંથી મળી આવે છે?

91 / 100

The smell of the sea called .......... memories of he childhood.

92 / 100

ભારતની વિશાળ જળરાશી દર્શાવતા જોડકાં પૈકી કયું જોડકું યોગ્ય નથી?
૧. ભારતની દક્ષિણે - હિંદ મહાસાગર
૨. ભારતની પશ્ચિમે - અરબ સાગર
૩. ભારતની પુર્વમાં - બંગાળની ખાડી

93 / 100

The old man may not live .......... the winter.

94 / 100

નીચેના પૈકી કયું વર્ષ “લિપ યર (Leap Year)” નથી?

95 / 100

વિરુદ્ધાર્થી શબ્દ આપો: નેકી

96 / 100

દર વર્ષે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

97 / 100

સંયોજકનો પ્રકાર ઓળખાવો.
“તમે ઉદારતા બતાવી એટલે એમને તમને માફ કર્યા.”

98 / 100

ખૂબ જ દૂરની વસ્તુનું તાપમાન માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે?

99 / 100

મહેશ ₹20,000 બે વર્ષ અનુક્રમે 9% અને 6%નાં વ્યાજથી રોકે છે. તેને કુલ ₹3060 વ્યાજ મળે છે તો તેણે અનુક્રમે કેટલી રકમ રોકી હશે?

100 / 100

ભાવમાં વધારાને કારણે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેને શું કહેવાય?

Your score is

0%

Talati Mantri Mock Test, Talati Mantri Online Quiz, Talati Test, Talati Online Mock Test, તલાટી મંત્રી મોક ટેસ્ટ, તલાટી ઓનલાઇન ક્વિઝ

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.

Leave a Comment

My Bharti Logo

MyBharti :: My Bharti is Gujarat Best Educational WebSite. OJAS Jobs, GPSC, GSSSB, GPSSB, GSEB, SEB, TET, TAT Exam Result, Question Paper…

Categories

OJAS

GPSSB

GPSC

UPSC

error: Content is protected !!