GPSSB Talati Mock Test – 4 (100 Mark)

GPSSB Talati Mock TestTalati Mantri Mock Test | તલાટી ઓનલાઇન ટેસ્ટ : Here Talati Cum Mantri Free Mock Test is Given for Crack Talati Exam and Junior Clerk Exam. for more details please check below details. please visit sahebbharti.com for more mock test or quiz.

GPSSB Talati Mock Test

Test NameTalati Mock Test
Test Number4
Total Questions100
Test LanguageGujarati
Time60 min
Total Marks100

તલાટી મોક ટેસ્ટ 4

Topic : સંપૂર્ણ સિલેબસ

કુલ પ્રશ્નો : 100

પરીક્ષા માટે સમય 60 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 100

Indian Space Research Organisation (ISRO) ની સ્થાપના કયારે થઇ હતી?

2 / 100

દુનિયાનું સૌથી મોટું પાંડુલીપી ગ્રંથાલય કયા રાજ્યમાં બની રહ્યું છે?

3 / 100

My brother speaks .......... he were a leader.

4 / 100

ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે ?

5 / 100

ડેમોગ્રાફી ડિવિડન્ટ કયા સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવે છે?

6 / 100

નીચેના અક્ષરક્રમમાં પછીનો અક્ષર કયો આવશે?
AABABCABCDABCDEABCD ?

7 / 100

તાજેતરમાં કયા ફોરમે ગરીબ દેશોની સમર્થન આપવા માટે Loss and Damage Fund લોન્ચ કર્યું છે?

8 / 100

ગુજરાતના લેખકો અને ઉપનામની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
૧. મરીઝ - અબ્બાસ અબ્દુલ અલી વાસી
૨. ધૂમકેતુ - ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
૩. ઉશનસ્ - નટવરલાલ કુબેરદાસ પંડ્યા
૪. દર્શક - યશવંત શુક્લ

9 / 100

કયા ગુજરાતી કવિને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે છે?

10 / 100

Past tense form of 'Shoe' is .......... .

11 / 100

નીચેનામાંથી ભારતના બંધારણ બાબતે કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી?

12 / 100

મેન્ગ્રુવ, ફયુનરિયા જેવી વનસ્પતિનો શેમાં સમાવેશ થાય છે?

13 / 100

નીચેના પૈકી કયું/કયા વિધાનો સાચાં છે?

14 / 100

“મત્સર” નો સમાનાર્થી શબ્દ-

15 / 100

આજે સોમવાર છે. તો એક 61 દિવસ બાદ કયો દિવસ હશે?

16 / 100

Ras as well as Shyam .......... tomorrow.

17 / 100

Ten rupees .......... not a big sum.

18 / 100

અલંકાર ઓળખાવો: "જેઠ તપી રહ્યો જગમાં રે, એને શ્રાવણ આંખે"

19 / 100

આમુખના મુખ્ય પાયાના સિદ્ધાંત પરના વિધાનો પર વિચાર કરો.
૧. બંધારણની શક્તિનો મુખ્ય સ્ત્રોત ભારતના લોકો છે.
૨. ભારત એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહીવાદ અને પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થાવાળો દેશ છે.
૩. આર્થિક, સામાજિક અને રાજકીય સમાનતાનો ઉલ્લેખ છે.
૪. પાયાના સિદ્ધાંત અનુસાર 16 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં બંધારણનો સ્વીકાર કરાયો હતો.
ઉપરનામાંથી કયા વિધાનો સત્ય છે?

20 / 100

નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી?

21 / 100

નીચેનામાંથી કયા સ્થળે લોકો પોતાના બાળકોની બાબરી ઉતારવા જાય છે?

22 / 100

પદાર્થનું જડત્વ શાના પર આધાર રાખે છે ?

23 / 100

નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

24 / 100

જીરૂ, વરિયાળી અને ઈસબગુલનાં ઉત્પાદનમાં પ્રથમ નંબરે આવતો જિલ્લો કયો છે?

25 / 100

દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ થતા કયા બે રાજ્યોનું નિર્માણ થયું હતું?

26 / 100

રિઝર્વ બેંકને બેન્કર્સ બેંક કહે છે કારણ કે .........
૧. અન્ય બેંકો પોતાની ડિપોઝિટ RBIમાં રાખે છે.
૨. જરૂરિયાતના સમયે અન્ય બેંકોને ધિરાણ છે.
૩. અન્ય બેંકોને નાણાકીય બાબતો, વ્યાજ અંગે સલાહ આપે છે.

27 / 100

રેખાંકિત શબ્દની સંજ્ઞા ઓળખાવો.
‘તેમનું બાળપણ વતનમાં વીતેલું’

28 / 100

.......... પર્વતમાળા ભારતના ઉત્તર પશ્ચિમ કિનારે આવેલી છે.

29 / 100

શ્રીલંકા કયા બૌદ્ધ ગ્રંથોમાં ‘લાટ’ પ્રદેશનો ઉલ્લેખ જોવા મળે છે?

30 / 100

સૂરમા ઘાટી .......... માં સ્થિત છે.

31 / 100

કિંમત શોધો : 358.085 + 42.91 + 25.5 = ?

32 / 100

પંચાયતી વ્યવસ્થાનો મૂળ ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરે છે કે ..........
૧. વિકાસમાં જન ભાગીદારી
૨. રાજનૈતિક જવાબવહી
૩. લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ
૪. નાણાકીય સંગ્રહણ
ઉપરનાં માંથી કયા મૂળ ઉદ્દેશ્ય સાચાં છે?

33 / 100

It is your .......... .

34 / 100

Give the Antonyms: Callous

35 / 100

નીચેના વિધાનો પર વિચાર કરો.
૧. અનુચ્છેદ 38 મુજબ લોકોના કલ્યાણની વૃદ્ધિ માટેની સમાજ વ્યવસ્થા રાજ્ય સિદ્ધ કરશે.
૨. ભારતીય બંધારણ અનુસાર રાજ્ય, રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવામાં પગલાં ભરશે.
૩. ગ્રામ પંચાયતોની રચના એ DPSP મુજબ સમાજવાદી સિદ્ધાંતમાં સમાવેશ થાય છે.
ઉપરના વિધાનોમાંથી કયું વિધાન અસત્ય છે.

36 / 100

ભારતના પ્રથમ ભૂકંપ ચેતવણી તંત્રની સ્થાપના .......... માં થઇ હતી.

37 / 100

નીચેનામાંથી ખોટી જોડણી ઓળખાવો.

38 / 100

નીચેના વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો.

39 / 100

People believe that the .......... a thing is, the .......... durable it is.

40 / 100

Give the Gender: Stag

41 / 100

નીચેના પૈકી કઈ કૃતિ ચેતન ભગત દ્વારા લખવામાં આવેલ નથી?

42 / 100

જયદેવનું ગીત ગોવિંદ કઇ ભાષામાં કૃત છે?

43 / 100

Mahesh is .......... MD from .......... US University.

44 / 100

ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
આ મૂળાક્ષરોમાંનો કયો મૂળાક્ષર એવો છે કે એવા મૂળાક્ષરથી જમણી બાજુ આઠમાં સ્થાને છે કે જે છેલ્લેથી બીજા મૂળાક્ષરથી દસમા સ્થાને છે?

45 / 100

નીચેનાં વાક્યનો પ્રકાર ઓળખાવો.
‘એમનાંથી પ્રવૃત જીવન સંકેલી લેવાયું’

46 / 100

નીચેના વિધાનો પર વિચાર કરો.
૧. ગવર્નરની કારોબારીમાં સૌપ્રથમ સત્યેન્દ્રપ્રસાદ સિંહાને ભારતીય પરિષદ અધિનિયમ 1909 દરમિયાન સમાવવામાં આવ્યા.
૨. ભારતીય બંધારણ સભાની રચના ક્રિપ્સ મિશન દરમિયાન થઈ હતી.
૩. માઉન્ટબેટન યોજના 3 જૂન 1947 દરમિયાન રજૂ થઈ હતી.
ઉપરના વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે?

47 / 100

સંધિ છોડો: વાગિન્દ્રિય

48 / 100

હાલમાં Apple એ પોતાનો પ્રથમ રિટેલ સ્ટોર ભારતના કયા શહેરમાં ખોલવાની જાહેરાત કરી છે?

49 / 100

રૂઢિપ્રયોગનો અર્થ આપો: બટ્ટો લાગવો

50 / 100

સંધિ જોડો: પિતૃ + આજ્ઞા

51 / 100

ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા?

52 / 100

ઈસાઈ ધર્મનો પ્રમુખ ગ્રંથ કયો છે?

53 / 100

જો એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 147 મીટર હોય તો તે મેદાનનું ક્ષેત્રફળ કેટલું થશે?

54 / 100

કૃષ્ણ કવિ રચિત ગ્રંથ રત્નમાલા માંથી કયા વંશની માહિતી પ્રાપ્ત થાય છે?

55 / 100

ઉત્તર ગુજરાતના મેદાન વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?
૧. આ મેદાનમાં વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી, બનાસ અને સરસ્વતી નદી નો સમાવેશ થાય છે.
૨. આ મેદાનમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાની જમીનનો સમાવેશ થાય છે.
૩. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા ની પશ્ચિમ બાજુએ રેતાળ જમીન આવેલ છે. તેમજ બનાસકાંઠાની પશ્ચિમ બાજુએ આવેલા અર્ધ રણ વિસ્તારને "ગૌઠા" તરીકે ઓળખવામાં આવે છે.
૪. આ મેદાનોમાં રહેતી નદીઓની ખીણો પહોળી અને છિછરી હોય છે જે મોટાભાગે સુકી રહે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

56 / 100

માનવ શરીરમાં આંત્રપુચ્છ કોની સાથે જોડાયેલ છે?

57 / 100

ગંગાની સૌથી મોટી ઉપનદી .......... છે?

58 / 100

એક સંખ્યા બે અંકની છે અને બીજી સંખ્યા એક અંકની છે, બંને સંખ્યાઓનો સરવાળો 25 થાય છે અને તફાવત 13 થાય છે. આ સંજોગોમાં આ બંને સંખ્યાઓનો ગુણાકાર કેટલો થશે?

59 / 100

નીચે પૈકી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય નથી?

60 / 100

નીચેના પૈકી સાહિત્યમાંથી કયા પ્રદાનો પન્નાલાલ પટેલના છે?
૧. સમરાંગણ
૨. મળેલા જીવ
૩. ઘમ્મર વલોણું
૪. પાર્થને કહો ચડાવે બાણ

61 / 100

ગૌતમ બુદ્ધે પોતાના ઉપદેશ કઇ ભાષામાં આપ્યાં?

62 / 100

ભારતનું 53મુ ટાઇગર રિઝર્વ "રાણીપુર ટાઇગર રિઝર્વ" કયા રાજ્યમાં બન્યું છે?

63 / 100

કવિ સોમેશ્વર રચિત ‘કિર્તી કૌમુદી’ અને અરિસિંહ રચીત ‘સંકૃત સંકિર્તન’ માંથી ગુજરાતના કયા વંશની માહિતી પ્રાપ્ત થાય છે?

64 / 100

ભારતમાં ઉદારીકરણની શરૂઆત કયા પગલાંથી થઈ હતી?

65 / 100

નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી?

66 / 100

નીચેના વિધાનો પર વિચાર કરો.
૧. તત્કાલીન સંપૂર્ણ બહુમતીથી ઠરાવ પસાર કરીને દૂર કરી શકાય છે. તેને વાસ્તવિક બહુમતી કહેવાય છે.
૨. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવા માત્ર ઉપસ્થિત તથા મતદાન પ્રક્રિયામાં ભાગ લેનાર સભ્યોની 2/3 બહુમતી જરૂરી છે.
૩. ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવા બાબતનો ખરડો સૌપ્રથમ લોકસભામાં પસાર થાય છે.
ઉપરના વિધાન માંથી કયું વિધાન સત્ય છે?

67 / 100

તાજેતરમાં કયા મંત્રાલયે Transport 4 all challenge Stage-2 and citizen perception survey 2022 લોન્ચ કર્યું છે?

68 / 100

‘દિલ્હી વિભાગ’ તરીકે ઓળખાતા ભૂસ્તર ગુજરાતમાં નીચેનામાંથી કયા સ્થળે જોવા મળે છે?

69 / 100

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કયા શહેરમાં e-KUMBH (નોલેજ અનલીશ્ડ ઈન મલ્ટીપલ ભારતીય લેંગ્વેજીસ) પોર્ટલ લોન્ચ કર્યું ?

70 / 100

Vijay .......... four languages.

71 / 100

આપેલ વાક્યમાંથી નિપાત શોધી લખો: “તમે પૂર્વાદિત્યને કહ્યું ખરું?”

72 / 100

નીચેના પૈકી કયા વિધાનો સાચા છે.
૧. સ્ટ્રેબોએ સૌરાષ્ટ્ર માટે ‘સુલકા’ શબ્દનો પ્રયોગ કર્યો હતો.
૨. ટોલમીએ ગુજરાતના મધ્ય અને દક્ષિણ ભાગ એટલે કે ‘લાટ’ માટે લાટિકા શબ્દનો પ્રયોગ કર્યો હતો.
૩. કાન્હડે પ્રબંધમાં ગુજરાત નામનો ઉલ્લેખ જોવા મળે છે.
૪. બૃહદ મુંબઈમાંથી અલગ ગુજરાત રાજ્યની સ્થાપના માટે મહાગુજરાત આંદોલનની શરૂઆત 1956માં થઈ હતી.

73 / 100

It was last night .......... Ramesh returned home.

74 / 100

નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો.

75 / 100

કયા યાત્રાળુએ ‘ગુર્જર’ પ્રદેશને અરબી ભાષાનો ‘અત’ પ્રત્યય લગાડી ગુજરાત નામ અપાયું?

76 / 100

સમાસ ઓળખાવો: સાગરજીવન

77 / 100

The women .......... I sold my house was a criminal.

78 / 100

વસંતતિલકા છંદમાં કેટલામાં અક્ષરે યતિ આવે છે?

79 / 100

My brother is .......... than me.

80 / 100

He will never buy any good thing for himself, .......... ?

81 / 100

That good boy always speaks .......... .

82 / 100

.......... did you stay in Ambaji?

83 / 100

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર કયા રાજ્યમાં આવેલું છે?

84 / 100

The match had hardly starred .......... it began to rain.

85 / 100

નિપાતના મુખ્ય પ્રકારમાં કયો જવાબ સાચો છે?

86 / 100

નીચેનામાંથી કયું અવ્યયીભાવ‌ સમાસ ઉદાહરણ નથી?

87 / 100

નીચેનાં પૈકી કયું નિવસનતંત્ર જૈવિક રીતે સૌથી વધુ વૈવિધ્યસભર છે?

88 / 100

કહેવત નો અર્થ આપો: ‘દુકાળમાં અધિક માસ’

89 / 100

હ્યુ-એન-ત્સાંગ હાલનું સૌરાષ્ટ્ર અથવા સોરઠને કયા નામથી ઓળખાવતો?

90 / 100

ગાંધીનગરમાં આવેલા સેરિશામાં કયા તીર્થંકરની મૂર્તિ ધરાવતું જૈન દેરાસર છે?

91 / 100

Give the synonyms: Distort

92 / 100

માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે?

93 / 100

One who talks continuously .......... .

94 / 100

જે રીતે 34, 12 સાથે સંબંધિત છે તે જ રીતે 59 .......... સંબંધિત છે.

95 / 100

આવર્તકાળનો SI એકમ શું છે?

96 / 100

નદી અનેક કાંસમાં વિભાજિત થાય એને .......... કહેવાય.

97 / 100

લેખક અને કૃતિ દર્શાવતા જોડકાંઓ પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય છે?
૧. ભવભૂતિ - બુદ્ધચરિત્ર
૨. પાણિનિ - મહાભાષ્ય
૩. વિશાખદત્ત - મુદ્રા રાક્ષસ
૪. સુદરકા - મૃચ્છકટીક

98 / 100

I waited for my friend .......... six hours.

99 / 100

જે રીતે રબર વૃક્ષ સાથે સંબંધિત છે તે જ રીતે રેશમ .......... સાથે સંબંધિત છે.

100 / 100

નીચેના વિધાનોમાંથી સાચાં વિધાન જણાવો.
૧. 51(A)d મુજબ જાહેર મિલકતનું રક્ષણ કરવાની તથા હિંસાનો ત્યાગ કરવો.
૨. અનુચ્છેદ - 51A(A) માં રાષ્ટ્રીય ધ્વજના સન્માનની વાત કરવામાં આવી છે.
૩. વન સંરક્ષક અધિનિયમ - ૧૯૭૨ માં અમલમાં મૂકાયો હતો.

Your score is

0%

Talati Mantri Mock Test, Talati Mantri Online Quiz, Talati Test, Talati Online Mock Test, તલાટી મંત્રી મોક ટેસ્ટ, તલાટી ઓનલાઇન ક્વિઝ

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.

Leave a Comment

My Bharti Logo

MyBharti :: My Bharti is Gujarat Best Educational WebSite. OJAS Jobs, GPSC, GSSSB, GPSSB, GSEB, SEB, TET, TAT Exam Result, Question Paper…

Categories

OJAS

GPSSB

GPSC

UPSC

error: Content is protected !!