Gujarat Forest Guard Mock Test 17

Gujarat Forest Guard Mock Test: Here Forest Guard Free Mock Test is given for crack Forest Guard Exam. Gujarat forest guard exam held by gujarat forest department. here we are provide useful PDF and PDF wise Mock Test, this mock test is very useful for your gujarat forest guard examination. please visit sahebbharti.com for more mock test or quiz

Gujarat Forest Guard Mock Test

Gujarat Forest Guard Mock Test

Test NameForest Guard Mock Test
Test Number17
Total Questions50
Test LanguageGujarati
Time30 min
Total Marks100

ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ

Topic : પ્રકરણ 1 થી 6

કુલ પ્રશ્નો : 50

પરીક્ષા માટે સમય 30 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 50

નીચેનામાંથી કોની ભેજધારણ શક્તિ સૌથી ઓછી હોય છે?

2 / 50

વૃક્ષો આપણને કયો વાયુ આપે છે?

3 / 50

નિવસનતંત્રીય પિરામિડનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો હતો?

4 / 50

ભારતમાં સૌથી લાંબો બંધ હીરાકુંડ છે, આ બંધ કઈ નદી પર આવેલો છે?

5 / 50

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા "રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP)" ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?

6 / 50

બ્રાઝિલમાં આવેલ ઘાંસનું મેદાન કયા નામે ઓળખાય છે?

7 / 50

ભારતના વન વિભાગ દ્વારા કયા વર્ષથી સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે?

8 / 50

ગીધના સંરક્ષણ માટે 2002માં SAVE કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો, અહીં SAVE નું પૂરું નામ શું છે?

9 / 50

વનસ્પતિને જરૂરી પોષકતત્વ અને તેના સ્ત્રોતનું નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?

10 / 50

ગુજરાતમાં જંગલોની બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
1. રાજ્યમાં કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિશાળ ઘાસના મેદાનો અને ઝાડી ઝાંખરાવાળા વન આવેલા છે.
2. રાજ્યના પશ્ચિમ ભાગમાં દરિયાઈ નિવસન તંત્રો જેવા કે મેન્ગ્રેુવ, પરવાળા અને દરિયાઈ ઘાસ આવેલા છે.
3. ઉત્તરમાં પર્વતીય જંગલો જોવા મળે છે જ્યારે પૂર્વના વિસ્તારમાં ભેજવાળા પાનખર ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે.

11 / 50

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

12 / 50

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

13 / 50

કયા પ્રકારના જંગલમાં વૃક્ષો છૂટા છવાયા જોવા મળે છે તથા ઘાસના મેદાનો મળી આવે છે?

14 / 50

ડાંસિંગ હરણ એટલે કે સાંગાઈ હરણ એ કયા રાજ્યનું રાજ્યપ્રાણી છે?

15 / 50

કયા રાજ્ય સરકારે 1970માં IUCN અને WWF સાથે મળીને હંગુલ પ્રાણીના સંરક્ષણ માટે "પ્રોજેક્ટ હંગુલ" ની શરૂઆત કરી હતી?

16 / 50

નીચેનામાંથી કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે?

17 / 50

ભારતમાંથી કયા વર્ષે એશિયન ચિત્તાઓને લુપ્ત જાહેર કરવામાં આવ્યા?

18 / 50

સરીસૃપ સજીવો માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

19 / 50

કયા આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી?

20 / 50

ઈ.સ. 1880માં ઓક્સિન હોર્મોન્સની શોધ કોણે કરી?

21 / 50

ગ્રીનહાઉસ અંગેનો સૌપ્રથમ વિચાર કોણે આપ્યો હતો?

22 / 50

વર્ષ 2020માં સૌથી વધુ ઘૂડખર (2034) કયા જિલ્લામાં નોંધાયા છે?

23 / 50

એન્ટોમોલોજી એટલે?

24 / 50

"દાડમ" એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે?

25 / 50

2010માં 13 દેશો વચ્ચે વાઘની વસ્તીને 2022 સુધીમાં બમણી કરવા માટે એક બેઠક ભરાઈ હતી. આ અંતર્ગત વાઘની વસ્તીને બમણી કરવાનું લક્ષ્યાંક પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે?

26 / 50

"એલિફન્ટ મેન ઓફ ઈન્ડિયા" તરીકે કોને ઓળખવામાં આવે છે?

27 / 50

સજીવો માટે દ્વીનામીકરણ પદ્ધતિ કોણે વિકસાવી હતી?

28 / 50

કયા આવરણમાં ઊંચાઈની સાથે તાપમાનમાં ઘટાડો થાય છે?

29 / 50

સમુદ્રમાં સૌથી વધુ ક્ષાર શેના જોવા મળે છે?

30 / 50

ભારતમાં મેન્ગ્રૂવના સૌથી વધુ જંગલ પશ્ચિમ બંગાળ બાદ કયા જોવા મળે છે?

31 / 50

કૃત્રિમ વરસાદ માટે નીચેનામાંથી કોનો ઉપયોગ કરવામાં આવે છે?

32 / 50

પ્રોજેક્ટ ટાઇગર ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

33 / 50

જો કોઈ વન્યપ્રાણી દૂધાળું બકરી પર હાલ 2023માં હુમલો કરે અને બકરીનું મૃત્યુ થાય તો આ કિસ્સામાં માલિકને કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે?

34 / 50

ભારતના નીચેનામાંથી કયો પ્રદેશ મેન્ગ્રૂવ જંગલ, નિત્ય લીલા જંગલ અને પાનખર જંગલોનું સંયોજન જોવા મળે છે?

35 / 50

નદીના ઉપરવાસમાં આવેલી નવા કાંપની જમીન કઈ જમીન તરીકે ઓળખાય છે?

36 / 50

નીચેનામાંથી કયા પ્રદેશ "ગુજરાતનો બગીચો" તરીકે ઓળખાય છે?

37 / 50

ગાય, સસલું જેવા પ્રાણીઓનો શેમાં સમાવેશ થાય છે?

38 / 50

ઈ-વેસ્ટનો નિકાલ કરવા માટે દેશનું સૌપ્રથમ "ઈ-વેસ્ટ ક્લિનિક" કયા શરૂ કરવામાં આવ્યું છે?

39 / 50

ચિકનગુનિયા કયા મચ્છર કરડવાથી થાય છે?

40 / 50

નીચેનામાંથી ઉભયજીવી માટે કયું વિધાન ખોટું છે?

41 / 50

ભારતમાં સૌથી ઊંચાઈ પર આવેલો ધોધ કયો છે?

42 / 50

કયા પ્રકારનું નિવસનતંત્ર પર્યાવરણની કિડની કહેવાય છે?

43 / 50

ભારતના ઉડતા પક્ષીઓમાં સૌથી ભારે પક્ષી કયું છે?

44 / 50

કસ્તુરી મૃગના પ્રાકૃતિક સંરક્ષણ માટે 1970માં IUCNના સહયોગથી "કસ્તુરી મૃગ પરિયોજના" ક્યાંથી શરૂ કરવામાં આવી?

45 / 50

ભારત સરકાર દ્વારા કયા વર્ષે વાંસની પેદાશને પ્રોત્સાહન આપવા માટે "રાષ્ટ્રીય બામ્બુ મિશન" શરૂ કર્યું?

46 / 50

વનસ્પતિમાં ફૂગજનક રોગો સામે લડવામાં કયું પોષકતત્વ મદદરૂપ થાય છે?

47 / 50

નીચેનામાંથી મહી નદી માટે કયું વિધાન સાચું નથી?

48 / 50

કયું આવરણ અંતરીક્ષ મિશન માટે ભયજનક માનવામાં આવે છે?

49 / 50

કાશ્મીર હિમાલયમાં "કરેવા" નામની જમીન જોવા મળે છે, તે શેના માટે પ્રખ્યાત છે?

50 / 50

વનસ્પતિ અંતઃસ્ત્રાવોમાં સૌથી મહત્વનો અંતઃસ્ત્રાવ કયો છે?

Your score is

0%

Forest Guard Mock Test, Forest Guard Online Quiz, Forest Guard Quiz, Forest Guard Online Quiz 2022-23 Forest, Forest, Forest Department Of Gujarat, Forest Guard Mock Test

Leave a Comment

My Bharti Logo

MyBharti :: My Bharti is Gujarat Best Educational WebSite. OJAS Jobs, GPSC, GSSSB, GPSSB, GSEB, SEB, TET, TAT Exam Result, Question Paper…

Categories

OJAS

GPSSB

GPSC

UPSC

error: Content is protected !!