Gujarat Forest Guard Mock Test 21

Gujarat Forest Guard Mock Test: Here Forest Guard Free Mock Test is given for crack Forest Guard Exam. Gujarat forest guard exam held by gujarat forest department. here we are provide useful PDF and PDF wise Mock Test, this mock test is very useful for your gujarat forest guard examination. please visit sahebbharti.com for more mock test or quiz

Gujarat Forest Guard Mock Test

Gujarat Forest Guard Mock Test

Test NameForest Guard Mock Test
Test Number21
Total Questions50
Test LanguageGujarati
Time30 min
Total Marks100

ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ 21

Topic : પ્રકરણ 3 થી 9

કુલ પ્રશ્નો : 50

પરીક્ષા માટે સમય 30 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 50

નીચેનામાંથી કઈ જમીનમાં તમાકુનો પાક સારો લઈ શકાય છે?

2 / 50

જમીન અભ્યાસના વિજ્ઞાનને શું કહેવાય છે?

3 / 50

નીચેનામાંથી પિરોટન ટાપુ વિસ્તારમાં આવેલું અભયારણ્ય કયું છે ?

4 / 50

વનસ્પતિમાં ક્લોરોફીલના અણુના નિર્માણ માટે જરૂરી પોષકતત્વ જણાવો.

5 / 50

સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ વીડી વિસ્તાર કયા જિલ્લામાં આવેલ છે?

6 / 50

ICAR દ્વારા ભારતની જમીનને કેટલા ભાગમાં વહેચવામાં આવે છે ?

7 / 50

નીચેના પૈકી જમીનમાંથી મળતું "ગુરુ પોષકતત્વ" કયું છે?

8 / 50

ડાયનોસોરનાં ઈંડા અને અશ્મિ મળી આવ્યા તે “ડાયનોસોર અશ્મિ નેશનલ પાર્ક” કયા રાજ્યમાં આવેલો છે ?

9 / 50

ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર કયું છે?

10 / 50

નીચેનામાંથી કઈ નદી મકરવૃત્ત પરથી ત્રણ વખત પસાર થાય છે?

11 / 50

ફળ પાકવા માટે નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ જરૂરી છે?

12 / 50

પ્રકાશસંશ્લેષણની શોધ કોણે કરી હતી?

13 / 50

નીચેનામાંથી કયું અભયારણ્ય સૌથી વધુ વરસાદ ધરાવતાં વિસ્તારમાં સમાવિષ્ટ છે ?

14 / 50

કઈ પરિયોજનાને તેના નિર્માણ દરમિયાન ૨૪ કલાકમાં ૩૨ હજાર ઘનમિટર કોંક્રીટ નાખવાના લીધે ગિનિસ બૂકમાં સ્થાન મળ્યું?

15 / 50

ગુજરાતમાં રીંછની સૌથી વધુ વસ્તી કયા અભયારણ્યમાં જોવા મળે છે ?

16 / 50

કપિલધારા ધોધ કઈ નદી પર આવેલ છે?

17 / 50

વનસ્પતિમાં તેના પર્ણ કે પ્રકાંડ તૂટયા વગર નમે છે આ માટે જવાબદાર પેશી કઈ છે?

18 / 50

હાલમાં છત્તીસગઢના કયા નેશનલ પાર્કમાં નારંગી રંગના ચમચીડિયાની દુર્લભ પ્રજાતિ જોવા મળી આવી છે?

19 / 50

નીચેનામાંથી કઈ નદી જ્વારનદમુખ નું નિર્માણ કરે છે?

20 / 50

વનસ્પતિ કોષની દીવાલ શેની બનેલી હોય છે?

21 / 50

ઘુડખર અભયારણ્યની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી ?

22 / 50

હાલમાં ગુજરાત સરકાર દ્વારા પ્રોજેક્ટ લાયન હેઠળ એશિયાઈ સિંહોના બીજા ઘર તરીકે ગીર પછી કઈ જગ્યાની દરખાસ્ત કરવામાં આવી છે?

23 / 50

બરડીપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?

24 / 50

બરડો અભયારણ્ય પોરબંદર જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ?

25 / 50

એશિયનો સૌથી ઊંચો શીલા નિર્મિત બંધ કરો છે?

26 / 50

સાત બહેનોનો ધોધ (નોહસંગીથિયાંગ ધોધ) કયા આવેલો છે?

27 / 50

ભારતનું સૌથી મોટું કુત્રિમ સરોવર કઈ નદી પર આવેલ છે?

28 / 50

હાલમાં કાળા ગેંડાના સંરક્ષણ માટે "વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન બોન્ડ" કોનાં દ્વારા શરૂ કરવામાં આવ્યું?

29 / 50

નીચેનામાંથી એકાંકી (સુકાયક) વનસ્પતિ કઈ છે?

30 / 50

કેવલાદેવ નેશનલ પાર્ક પહેલાં કયા નામે ઓળખાતું હતું ?

31 / 50

ગુજરાતના કયા જિલ્લામાં મેન્ગ્રૂવ જંગલો જોવા મળતા નથી?

32 / 50

વૃદ્ધિ અવરોધક હોર્મોન નીચેના પૈકી કયું છે?

33 / 50

ભારતની સૌથી મોટી તથા વિશ્વનાં સૌથી મોટાં મેન્ગ્રુવ જંગલમાં આવેલી સાઈટ એટલે ..........?

34 / 50

"કેસ્કોગ્રાફ" ની શોધ કોણે કરી હતી?

35 / 50

સાપેક્ષ આર્દ્રતાને શેમાં માપવામાં આવે છે?

36 / 50

નીચેનામાંથી કયું સરોવર ઉલ્કાપિંડ દ્વારા રચાયેલું છે?

37 / 50

છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને પાણીનું યોગ્ય અવશોષણ માટે કયું પોષક તત્વ ઉપયોગી છે?

38 / 50

પેરિયાર અભયારણ્ય અને માલાબાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલા છે ?

39 / 50

ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી નદી કઈ છે?

40 / 50

નળ સરોવર પક્ષી અભયારણ્યની સ્થાપના કયા વર્ષે થઈ હતી ?

41 / 50

ભારતની પ્રથમ રામસર સાઈટ કઈ છે ?

42 / 50

હાલમાં લદાખની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે "યયા ત્સો તળાવ" ને જાહેર કરવામાં આવ્યું છે. આ તળાવની ઊંચાઈ કેટલી છે?

43 / 50

મન્નારનો અખાત જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્ય સંબંધિત છે ?

44 / 50

ગિરનાર વન્યજીવ અભયારણ્યને કયા વર્ષે અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું?

45 / 50

જીબ્રેલિન અંતઃસ્ત્રાવ ની શોધ કુઆ વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી?

46 / 50

નીચેનામાંથી કયું અભયારણ્ય આંધ્રપ્રદેશમાં આવેલું નથી ?

47 / 50

ભારતનો નાયગ્રા ધોધ કોને માનવામાં આવે છે?

48 / 50

વનસ્પતિનું રસોડુ કોને કહેવાય છે?

49 / 50

નીચેના પૈકી કયા પ્રકારના જંગલોમાં સૌથી વધુ પ્રજાતિઓની વિવિધતા જોવા મળે છે?

50 / 50

હાલમાં 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ મનાવવામાં આવ્યો તેની થીમ શું રાખવામાં આવી છે?

Your score is

0%

Forest Guard Mock Test, Forest Guard Online Quiz, Forest Guard Quiz, Forest Guard Online Quiz 2022-23 Forest, Forest, Forest Department Of Gujarat, Forest Guard Mock Test

Leave a Comment

error: Content is protected !!