Gujarat Forest Guard Mock Test 34

Gujarat Forest Guard Mock Test: Here Forest Guard Free Mock Test is given for crack Forest Guard Exam. Gujarat forest guard exam held by gujarat forest department. here we are provide useful PDF and PDF wise Mock Test, this mock test is very useful for your gujarat forest guard examination. please visit sahebbharti.com for more mock test or quiz

Gujarat Forest Guard Mock Test

Gujarat Forest Guard Mock Test

Test NameForest Guard Mock Test
Test Number34
Total Questions50
Test LanguageGujarati
Time45 min
Total Marks100

ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ 34

Topic : પ્રકરણ 1 થી 15

કુલ પ્રશ્નો : 50

પરીક્ષા માટે સમય 45 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

The number of attempts remaining is 1

1 / 50

ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ સર્વે અનુસાર ગુજરાતના કયા જીલ્લામાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વનવિસ્તાર છે?

2 / 50

પ્રાણીઓના સમૂહ માટે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. દીપડો - લીપ
૨. બિલાડી - કલટર
૩. રીંછ - સાઉન્ડર
૪. શિયાળ - સ્કલ્ડ
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

3 / 50

હવામાં રહેલો કયો વાયુ પ્રકાશસંશ્લેષણમાં વપરાય છે?

4 / 50

1984માં થયેલી મધ્યપ્રદેશની ભોપાલ ગેસ દુર્ઘટના માટે કયો ગેસ જવાબદાર હતો?

5 / 50

ઘાંસના મેદાનો માટે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. ઉત્તર અમેરિકા અને કેનેડા - પ્રેયરી
૨. દક્ષિણ અમેરિકા - પંપાસ
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

6 / 50

વાતાવરણ માટેના આવરણ માટે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. મધ્યાવરણમાં ઊંચાઈની સાથે તાપમાનમાં ઘટાડો થાય છે.
૨. ચુંબકીય આવરણ અંતરીક્ષ મિશન માટે ભયજનક માનવામાં આવે છે.
૩. સમતાપ આવરણ એ વાતાવરણમાં જમીનથી સૌથી નજીકનો ભાગ છે.
૪. મધ્યાવરણમાં ઓઝોન વાયુનું પાતળું સ્તર આવેલું છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

7 / 50

પ્રાણી/પક્ષીઓના બચ્ચાં માટે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. સસલું - લીવરેટ
૨. કબૂતર - સ્વેબ
૩. ઊંટ - બોતડું
૪. હંસ - સીગ્રેટ
૫. કાંગારું - જોય
૬. સિંહ - પ્રાઈડ
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

8 / 50

IUCN (ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર) માટે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. IUCNની સ્થાપના ૧૯૪૮માં થઈ હતી.
૨. IUCNનું મુખ્યાલય ગ્લેન્ડ ખાતે આવેલું છે.
૩. IUCN એ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સભ્ય છે.
૪. IUCN દ્વારા સંકટગ્રસ્ત પ્રાણીઓ/જીવજંતુઓ/પક્ષીઓ માટે 'રેડ લિસ્ટ' બહાર પાડવામાં આવે છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો ખોટું/ખોટાં છે?

9 / 50

વિવિધ અભ્યાસશસ્ત્રોની શાખાઓ માટે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. હરપેટોલોજી - સાપ અને ઉભયજીવી પ્રાણીઓનો અભ્યાસ
૨. ઇથોલોજી - પ્રાણીઓના રહેઠાણ સંબંધિત અભ્યાસ
૩. નેકટોન - જમીનની સપાટી પર રહેતા પ્રાણીઓનો અભ્યાસ
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો ખોટું/ખોટાં છે?

10 / 50

ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે?

11 / 50

ગુજરાતની પ્રથમ અને સૌથી મોટી રામસર સાઈટ કઈ છે?

12 / 50

વિહગ પ્રાણીસૃષ્ટિ માટે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. આ સજીવો ઈંડા મૂકે છે.
૨. તેઓ ફેફસા દ્વારા શ્વસન કરે છે.
૩. તેઓનું હદય ચાર ખંડોનું હોય છે.
૪. તેઓના શરીરની ફરતે પીંછાનું આવરણ હોય છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

13 / 50

ગુજરાતની રામસર સાઈટ માટે નીચેના જોડકાં ધ્યાને લો:
૧. નળસરોવર - 2010
૨. ખીજડીયા વન્યજીવ અભયારણ્ય - 2014
૩. વઢવાણ - 2021
૪. થોળ વન્યજીવ અભયારણ્ય - 2022
ઉપરનાં પૈકી કયું/કયા જોડકાં અયોગ્ય છે?

14 / 50

દેવરા પવિત્ર વન કયા આવેલ છે?

15 / 50

ગુજરાતના નેશનલ પાર્ક માટે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. વાંસદા નેશનલ પાર્ક નવસારીમાં આવેલો છે અને તેનું સંચાલન ડાંગ દ્વારા કરવામાં આવે છે.
૨. મરીન નેશનલ પાર્ક જામનગરમાં આવેલો છે જેની સ્થાપના ૧૯૮૨માં થઈ હતી.
૩. વેળાવદર કાળિયાર નેશનલ પાર્ક ભાવનગરમાં આવેલો છે જે દુનિયાનો સૌથી મોટો કાળિયાર ઉદ્યાન છે.
૪. ગીર નેશનલ પાર્ક ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં આવેલો છે અને આ વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

16 / 50

કયા પ્રકારના જંગલોને "ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો" તરીકે પણ ઓળખવામાં આવે છે?

17 / 50

વિશ્વના સૌથી વધુ ભૂકંપો કયા ક્ષેત્રમાં થાય છે?

18 / 50

ભારતના નેશનલ પાર્ક માટે નીચેના જોડકાં ધ્યાને લો:
૧. જીમ કોર્બેટ - ઉત્તરાખંડ
૨. સુંદરવન - પશ્ચિમ બંગાળ
૩. કાંચનજંઘા - મધ્યપ્રદેશ
૪. કેવલાદેવ - રાજસ્થાન
ઉપરનાં પૈકી કયું/કયા જોડકાં યોગ્ય છે?

19 / 50

પતંગિયા માટે નીચેના વિધાનો તપાસો:
૧. ભારતનું સૌથી મોટું પતંગિયું સીરસ જેવેલ છે.
૨. ગુજરાતનું રાષ્ટ્રીય પતંગિયું પ્લેન ટાઇગર છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

20 / 50

વન્યજીવ અભયારણ્ય માટે નીચેનાં જોડકાં તપાસો:
૧. ઘુડખર અભયારણ્ય - કચ્છ
૨. બરડા ડુંગરમાં અભયારણ્ય - પોરબંદર
૩. પુર્ણા અભયારણ્ય - ડાંગ
૪. જેસોર રીંછ અભયારણ્ય - બનાસકાંઠા
ઉપરનાં પૈકી કયું/કયા જોડકાં યોગ્ય છે?

21 / 50

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?

22 / 50

ઇકો ટુરિઝમના વિકાસ માટે જીલ્લા કક્ષાની વિભાગીય સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?

23 / 50

પર્યાવરણ (ઈ) મોડલ હેઠળ સંસ્થાકીય જમીન પર સરકારી ખર્ચે પ્રતિ હેક્ટર કેટલા રોપા ઉછેરવામાં આવે છે?

24 / 50

નિવસનતંત્ર શબ્દનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો?

25 / 50

કઈ વનઔષધિના ફૂલ સિંહના મોઢા જેવા હોય છે?

26 / 50

વ્હેલ શાર્ક માછલીના સંવર્ધન માટે ગુજરાતનો કયો વિસ્તાર સમગ્ર વિશ્વમાં જાણીતો છે?

27 / 50

ભારતમાં સૌથી વધુ કયા જંગલોનું પ્રમાણ જોવા મળે છે?

28 / 50

વન્યપ્રાણી દ્વારા માનવ પર થતાં હુમલાના કિસ્સામાં મળતી સહાય બાબતે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. માનવીનું મૃત્યુ થાય તો ૨ લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે.
૨. ત્રણ દિવસથી વધુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો સરકાર દ્વારા ૫૯,૧૦૦ ની સહાય આપવામાં આવે છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

29 / 50

સમતાપ આવરણ માટે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. આ આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી.
૨. આ વાતાવરણનું સૌથી ઠંડુ આવરણ છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

30 / 50

ભારતમાં બેરેન ટાપુ એક સક્રિય જ્વાળામુખી છે તે ભારતમાં કયા આવેલો છે?

31 / 50

હાલમાં ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ કયા રાજ્યમાં આવેલી છે ?

32 / 50

નીચેના પૈકી કયા પ્રકારના જંગલોમાં સૌથી વધુ પ્રજાતિઓની વિવિધતા જોવા મળે છે?

33 / 50

નીચેના વિધાનો ધ્યાને લો:
૧. સુંદરીના વૃક્ષનું લાકડું હોડી બનાવવામાં ઉપયોગી છે.
૨. ચીડના રસમાંથી ટર્પેન્ટાઈન બનાવવામાં આવે છે.
૩. ટીમરુંના પાનનો ઉપયોગ બીડી બનાવવામાં થાય છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

34 / 50

ગાંધી સાગરડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે?

35 / 50

અક્ષાંશોને ઓળંગતી નદીઓ માટે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. મહા નદી કર્કવૃત પરથી બે વાર પસાર થાય છે.
૨. બરમેજો નદી મકરવૃત પરથી બે વાર પસાર થાય છે.
૩. નાઇલ નદી વિષુવવૃત અને કર્કવૃત પરથી પસાર થાય છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

36 / 50

નીચેનામાંથી કયો જમીનનો પ્રકાર નથી?

37 / 50

કઈ આયુર્વેદિક ઔષધિને માતાતુલ્ય હિતકારી ગણવામાં આવી છે?

38 / 50

ભારતનો સૌથી ઊંચો ધોધ કયો છે?

39 / 50

રંગસૂત્રોની જોડ માટે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. માનવમાં 46 જોડ રંગસૂત્રો હોય છે.
૨. અમીબામાં કુલ 125 રગસૂત્રો હોય છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

40 / 50

વન્યજીવ અભયારણ્ય માટે નીચેનાં જોડકાં તપાસો:
૧. ખીજડીયા પક્ષી અભયારણ્ય - જામનગર
૨. પાણિયા પ્રાકૃતિક અભયારણ્ય - અમરેલી
૩. ગાગા વન્યજીવ અભયારણ્ય - દેવભૂમિ દ્વારકા
૪. રતનમહાલ રીંછ અભયારણ્ય - સાબરકાંઠા
ઉપરનાં પૈકી કયું/કયા જોડકાં યોગ્ય છે?

41 / 50

ગુજરાતના સાંસ્કૃતિક વનો બાબતે નીચેના જોડકાં તપાસો:
૧. પુનિત વન - ગાંધીનગર
૨. પાવક વન - પાલિતાણા
૩. માંગલ્ય વન - અંબાજી
૪. જાનકી વન - ધરમપુર
૫. એકતા વન - બારડોલી
૬. રામ વન - રાજકોટ
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

42 / 50

ગુજરાતમાં સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયું છે?

43 / 50

નીચેના પૈકી કયા ભારતના પર્યાવરણીય પ્રશ્નો ગણાવી શકાય?
૧. જંગલોનો સતત વિનાશ
૨. ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ગેસ ગળતરની સમસ્યાઓ
૩. વિશાળ બાંધો અને સિંચાઇ યોજનાઓ
૪. અણુ મથકોનો વિકાસ

44 / 50

વનઔષધિ માટે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. કાંથો ખેરના વૃક્ષમાંથી મેળવવામાં આવે છે.
૨. લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં સર્પગંધા ઉપયોગી વનસ્પતિ છે.
૩. રતનજ્યોત વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીજલ મેળવવામાં આવે છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

45 / 50

સરીસૃપ પ્રાણીસૃષ્ટિ માટે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. તેમનું હદય ત્રિખંડિય હોય છે.
૨. તેઓ ફેફસા દ્વારા શ્વસન કરે છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?

46 / 50

ભારતના કુત્રિમ સરોવરો અને નદીઓ માટે નીચેનાં વિધાનો ધ્યાને લો:
૧. રણજીત સાગર - રાવી નદી
૨. ગાંધી સાગર - ચંબલ નદી
૩. કૃષ્ણરાજ સાગર - કૃષ્ણા નદી
૪. ગોવિંદ વલ્લભ સાગર - સતલુજ નદી
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાનો ખોટું/ખોટાં છે?

47 / 50

વનસ્પતિને અપાતાં પોષકતત્વોમાંથી કયું ગુરુ પોષકતત્વ નથી?

48 / 50

કઈ જમીન સ્વયં ખેડાણવાળી જમીન તરીકે ઓળખાય છે?

49 / 50

ગીર અભયારણ્ય માટે નીચેનાં વિધાનો તપાસો:
૧. ગીર અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય છે.
૨. ગીર અભયારણ્ય એ ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર એમ ત્રણ જિલ્લા સાથે સંકળાયેલ છે.
ઉપરનાં પૈકી કયું/ક્યાં વિધાનો સાચું/સાચાં છે.

50 / 50

પ્રથમ સફળ કાગળ ઉત્પાદનનું કારખાનું કયા વર્ષમાં સ્થપાયું હતું?

Your score is

0%

Forest Guard Mock Test, Forest Guard Online Quiz, Forest Guard Quiz, Forest Guard Online Quiz 2022-23 Forest, Forest, Forest Department Of Gujarat, Forest Guard Mock Test

Leave a Comment

My Bharti Logo

MyBharti :: My Bharti is Gujarat Best Educational WebSite. OJAS Jobs, GPSC, GSSSB, GPSSB, GSEB, SEB, TET, TAT Exam Result, Question Paper…

Categories

OJAS

GPSSB

GPSC

UPSC

error: Content is protected !!